ડૉ. બાબુ ચૌધરી એક પ્રોફેશનલ લેખક અને શિક્ષક છે. આ તેમનું ત્રીજુ પુસ્તક છે. આ પુસ્તક કોરોના કાળને લગતું છે. આ નવલકથામાં કોરાનાની દરિદ્ર દાસ્તાન બતાવામાં આવી છે. સરળ ભાષામાં આ નવલકથા લખાયેલી છે. આબાલવૃદ્ધ સૌને ગમે એવી ભાષામાં ચોટદાર રીતે આ નવલકથા લખાયેલી છે. કોરોના સમયે લોકોની કેવી હાલત હતી એ વસ્તુ આ નવલકથા બતાવામાં આવી છે.