Share this book with your friends

Dhaardaar / ધારદાર

Author Name: Chandresh Thakar | Format: Paperback | Genre : Poetry | Other Details

ધારદાર એટલે જીવનના અનુભવ, જેટલા મારા અને જેવા મારા એજ તમારા અને કોઈ બીજાના, કારણ અપને બધા કોઈક ને કોઈક રૂપે આ ચેતનાશક્તિથી જોડાયેલા છીએ.  આ ગઝલ સંગ્રહ તમને તમારી અંદર છુપાયેલા તમારા વિચાર અને તમારી લાગણીઓ સાથે તમને મળવાનો અવસર આપશે.

Read More...
Paperback

Ratings & Reviews

0 out of 5 (0 ratings) | Write a review
Write your review for this book
Paperback 299

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

ચંદ્રેશ ઠાકર

ચંદ્રેશ ઠાકર વ્યવસાયથી IT  પ્રોફેશનલ છે. ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક થાય પછી એ કમ્પ્યુટર ક્ષેત્રમાં ૩૩ વર્ષોથી કાર્ય કરી રહ્યા છે. એ યોગ શિક્ષક પણ છે અને સાથે સાથ screenplay writer પણ છે. ચંદ્રેશ ભાઈ ગુજરાતી સિવાય હિન્દી, ઉર્દુ, english અને મરાઠીમાં પણ લેખક તરીકે કાર્યરત છે.

thakarch@gmail.com

@thakarch on Instagram

https://www.youtube.com/@heartonpaper is his youtube channel

Read More...

Achievements

+4 more
View All