Share this book with your friends

jindgini aantighunti / જીંદગીની આંટીઘૂંટી

Author Name: Pina Patel "pinki" | Format: Paperback | Genre : Others | Other Details

જીંદગી એ ભગવાને આપેલી અણમોલ ભેટ છે. જીંદગીની આ માયાજાળ ક્યાંક સોનાના તાર છે તો ક્યાંક સંઘર્ષની કાંટાળી વાડ છે. જીવનને જીવવા કે પોતાનો ધ્યેય સિધ્ધ કરવા એક માણસ જીંદગી સાથે કઈ રીતે પોતાનો તાલમેલ સાધે છે એવી સચોટ તાદ્રશ દ્રશ્ય નજર સામે ખડું થાય એવી ઘટના પિના બહેને અહીં રજૂ કરી છે.

    માણસ જીવનને સંઘર્ષ સાથે જીવે છે અને જીવી પણ જાય છે. કોઈ મનોબળથી સાહસ કરીને જીવનને ઉત્તમ કક્ષાએ પહોંચે છે. જીવનમાં હર કોઈ સફળ થાય કે ન થાય પણ જીવનને જીવી તો બતાવે જ છે.

Read More...
Paperback

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book
Paperback 155

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

પીના પટેલ "પિન્કી"

અંગતડાયરી મહોત્સવમાં બાળસાહિત્યમાં પ્રથમ નંબર મેળવી ને એવોર્ડ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલ છે.
પૂર્વોદય મેગેઝીનમાં રચનાઓ પ્રકાશિત થાય છે.
સાંજ ઇ- મેગેઝીનમાં રચનાઓ પ્રકાશિત થાય છે.
શબ્દોત્સવ સહિયારી બુક છે.
ગાંધીનગરપાઠ્યપુસ્તક મંડળના બાલસૃષ્ટી અંકમાં રચનાને સ્થાન મળ્યું છે.
ગાંધીનગર મેટ્રોમાં દર બુધવારે કોલમ આવે છે.
તોરણ પૂર્તિમાં અવારનવાર સાહિત્ય પ્રકાશિત થાય છે.
ગુજરાતછાયા અને નિભાવ દૈનિક પાટણમાં મારી રચનાઓ પ્રકાશિત થાય છે.
એક બુક છતની છાયાની પ્રસ્તાવના લખેલી છે.

Read More...

Achievements

+2 more
View All