Share this book with your friends

LADIES HAIR CUTTING 1 RUPAYE MEIN !! JI HA ! / લેડીઝ હેર કટીંગ 1 રૂપિયા માં !! જી હા !!

Author Name: Ketan Hirpara, Dipal Joshi | Format: Paperback | Genre : Self-Help | Other Details

ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ K2 BEAUTY BAAR® NGO

"पंच महाभूतेषु एकम अथाँत जलम!!"

જેવી રીતે જલ નિરંતર વહેવાનુ કાર્ય કરે છે, જેમાં ભરો તેવો આકાર લઇ લે છે તેવી જ રીતે.....

આ દુનિયામાં જલ જેવા અને જે તે  પાત્ર જેવા લોકો મળતા જ રહે છે તેમની સાથે એકરૂપતા સાધી પ્રગતિના પંથ આગળ વધવુ એજ મારી પ્રતિજ્ઞા.

Read More...

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Also Available On

Kતન હીરપરા, દીપલ જોશી

ઇન્ટરનેશનલ ફાઉન્ડર ઓફ K2 BEAUTY BAAR® NGO

આજે બ્યૂટી, ફેશન, ગ્લેમરની દુનિયા સિવાય બધી જ ફીલ્ડ માં ટ્રસ્ટ કામ કરે છે પરંતુ આજ એક એવી સૃષ્ટિ છે જયાં ટ્રસ્ટ નથી, સંસ્થા નથી, મોંઘવારીએ માજા મૂકી છે.

ત્યારે આજની દરેક માનુની સુંદર સાજ-સજજાનો શોખ રાખતી હોય છે પરંતુ અમુક ગરીબ વર્ગ અને મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતી છોકરીઓ મોંઘાદાટ ચાર્જને કારણે આવા સેલૂનોમાં જઈ શકતી નથી આ વાતની જાણ જયારે Kતન સર ને થાય છે ત્યારે તે પોતાના મિત્ર મંડળ સાથે આ બાબતે ચર્ચા કરે છે તો ધણા લોકો તેને હાસ્યમાં ઉડાવી દે છે તો ધણા મજાક કરે છે ત્યારે Kતન સર એકલા જ આ પડકાર ઝિલે છે, પોતાના પંદર વર્ષના અનુભવને સામે રાખી તે 2005 - 2006 થી આ સપનાને મનમાં સેવી રહયા હતા જે 18/04/2018 માં K2 BEAUTY BAAR® NGO ના સ્વરૂપે આપણી સમક્ષ એ સ્વપ્ન આકાર લઈ ચૂકયૂ છે. અને આ સપનું સાકાર કરવામાં તેમનો સાથ આપનાર Kતન સર ના વાઈફ અને બંન્ને પેરેન્ટસ નો શ્રી Kતન સર આ મંસથી આભાર વ્યક્ત કરે છે.

Read More...

Achievements

+3 more
View All