Share this book with your friends

Meghdhanushya / મેઘધનુષ્ય (કાવ્યસંગ્રહ)

Author Name: Chandan Solanki "Mahek" | Format: Paperback | Genre : Poetry | Other Details

મેઘધનુષ્ય કાવ્યસંગ્રહ ચંદન સોલંકી "મહેક" દ્વારા લખવામાં આવ્યો છે. આ પુસ્તકમાં 80 આસપાસ કાવ્યો છે. દરેક કાવ્ય સરળ અને બૌધિક છે. આ પુસ્તકમાં દેશપ્રેમ, માનવતા, સામાજિકતા અને પ્રકૃતિ પર સરસ કાવ્યો લખાયા છે. આ પુસ્તકનું લખાણ આબાલવૃદ્ધ સૌ સમજી શકે એવું છે. 

Read More...
Paperback

Ratings & Reviews

0 out of 5 (0 ratings) | Write a review
Write your review for this book
Paperback 220

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

ચંદન સોલંકી “મહેક”

ચંદન સોલંકી "મહેક"ને બાળપણથી જ ગુજરાતી સાહિત્ય લખવા વાંચવાનો શોખ છે. કવયિત્રી એક ઉત્તમ શિક્ષિકા પણ છે. લખવું વાંચવું તેમનો પ્રિય શોખ છે. ગુજરાતી સાહિત્યમાં પણ તેમનું બહુ મોટું નામ છે. અત્યાર સુધીમાં અનેક વાર્તા, કવિતા અને નવલકથાઓ લખી ચૂકયા છે. આ તેમનો પહેલો કાવ્ય સંગ્રહ છે.

Read More...

Achievements

+11 more
View All