Share this book with your friends

Pratyēk vyakti alag anē ananya chhē / પ્રત્યેક વ્યકિત અલગ અને અનન્ય છે

Author Name: Lini Abraham Fernandez | Format: Paperback | Genre : Children & Young Adult | Other Details

પ્રત્યેક વ્યકિત અલગઅને અનન્ય છે 'પ્રત્યેક વ્યકિત અલગ અને અનન્ય છે' - બે ફૂલો, કે જેઓ એકબીજાથી એકદમ અલગ લાગે છે, તેમ છતાંચ તેઓ કેવી રીતે મિત્રો બની જાય છે, તેની વાર્તા છે.પૂજા, પહોળી પાંખડીઓ વાળું એક ગુલાબી ફૂલ, પોતાના જેવાં બીજાં ફૂલોની સાથે એક સુંદર બગીચાના ક્યારામાં ઊગે છે. એક અલગ ફૂલ 'દેવી', જ્યારે તે જ ક્યારામાં ઊગે છે, ત્યારે બીજાં ફૂલો તેનાથી ડરવા લાગે છે કારણ કે, તે બધાંથી જુદું  લાગે છે. બીજાં ફૂલોની પાંખડીઓ કોમળ હતી, જ્યારે દેવીની પાંખડીઓ અણીદાર હોવાથી તેને મિત્રો બનાવવામાં મુશ્કેલી પડતી હતી. પોતાની સમજદાર માતાની વાત સાંભળીને, પૂજાને સમજાય છે કે, ડરવાની કોઈ જરૂર નથી અને સારા મિત્રોમાં અલગતાનું કોઈ મહત્વ નથી. માતા-પિતા અને બાળક સાથે વાતચીત કરી, સમજદાર વડીલોની સલાહ લઈ, આવા ઘણા વિચારોને સરળ બનાવી, આ વાર્તામાં ખૂબ સુંદર રીતે વણી લેવામાં આવ્યા છે. આ સુખદાયક વાર્તા નાનાથી નાનાં બાળકોને અલગતાને સ્વીકારવા માટે મદદ કરે છે.

Read More...
Paperback

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book
Paperback 220

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

લિનિ એબ્રાહમ ફર્નાન્ડીઝ

લિનિ ફર્નાન્ડીઝ પત્રકારત્વ માં માસ્ટર ડિગ્રી સાથે ભૌતિકશાસ્ત્રમાં(ઑનર્સ) સ્નાતક છે. રંગો, પ્રક્રૃતિ, લોકો અને તેમના વિચારો પ્રત્યેનું તેણીનું આકર્ષણ તેના મનમાં સુંદર વાર્તાઓમાં પરિવર્તિત થયું અને તેણે તેને અન્ય લોકો સાથે વહેંચવાનું નક્કી કર્યું!

Read More...

Achievements

+7 more
View All