Share this book with your friends

RAJ THI GAJ SUDHI / રજ થી ગજ સુધી 21 SECRETS TO ACHIEVE A 7' FIGURE SALARY

Author Name: CHIRAG RUPAREL | Format: Paperback | Genre : Self-Help | Other Details

આ પુસ્તક કોના માટે છે?

- જેમણે હમણાંજ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને નોકરી શોધી રહ્યા છે

- જેઓ પોતાની નોકરીમાં ૭ આંકડાના પગાર સુધી પહોચવા માંગે છે

- જેઓ પોતાના જીવનમાં એક સ્ટેબલ ગ્રોથની ઈચ્છા ધરાવે છે

- એવા બીઝનેસ ઓનર્સ જેમના કાર્યકરો વારંવાર નોકરી છોડી ને જતા રહે છે

- એવી કંપનીઓ જે પોતાના કર્મચારીને તેમના જોઈનીંગ વખતે આ પુસ્તક ભેંટ તરીકે આપવા માંગે છે 

- મોટીવેશનલ ટ્રેઈનર્સ કે લીડર્સ જેઓ અલગ અલગ સબ્જેક્ટ પર માર્ગદર્શન આપે છે અને લોકોના જ્ઞાન માં વધારો કરવા માંગે છે

- એ તમામ લોકો જે કોઈ ખાસ મોકા પર તેમના મિત્રો, સહ-કર્મીઓ અને પરિવાર જનોને આ બુક એક માર્ગદર્શિકા સ્વરૂપે ભેંટ તરીકે આપવા માંગે છે

Read More...
Paperback
Paperback 259

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

ચિરાગ રૂપારેલ

લેખક વિષે થોડું જાણવા જેવું

ચિરાગ રૂપારેલ માત્ર એક લેખક નથી; તે એક 'કર્મયોગી', સફળતાના આર્કિટેક્ટ, માર્ગદર્શક અને જેઓ પોતાની કારકિર્દીના જટિલ લેન્ડસ્કેપ માં નેવિગેટ કરી રહ્યા છે તેના માટે એક દીવાદાંડી સમાન છે. તેમના શબ્દો દ્વારા વાંચકો પરિવર્તનની એવી સફર નો અનુભવ કરશે, જાણેકે કોઈ સશક્ત સારથી દ્વારા ,માર્ગદર્શક આપવામાં આવી રહ્યું હોય. ચિરાગ આ પુસ્તક દ્વારા એક એવો માર્ગ બતાવી રહ્યા છે જેના પર તેઓ ખુદ ચાલ્યા છે તથા આ પુસ્તક દ્વારા તે એવું ઈચ્છે છે કે અન્ય લોકો માટે તે માર્ગ સરળ બની રહે. ચિરાગે તેમની જર્ની ૧૦૦૦ રૂપિયાના નાના પગાર થી શરુ કરી હતી અને જયારે તેમણે જોબ માંથી સ્વેછીક નિવૃત્તિ લઇ અને પોતાના શોખની પ્રવૃત્તિ કરવા તરફ આગળ વધ્યા ત્યારે તેનો ખુદનો પગાર ૭ આકડા સુધી પહોચી ગયો હતો.

Read More...

Achievements

+3 more
View All