આ પુસ્તક માં દાંત ને લાગતા કેટલાક લેખ મારા જે કચ્છમિત્ર અખબાર માં પ્રસિદ્ધ થયા છે તેનો સમાવેશ કર્યો છે , જે માટે હું સમગ્ર જન્મભૂમિ ટ્રસ્ટ અને કચ્છમિત્ર અખબાર ના તંત્રી અને તેમની ટીમ નો આભાર માનું છું .આ પુસ્તક માટે મેં દાંત વિશે દાંતના ના જાણકાર દાક્તરો અને તેના સલાહ સુચન ,વિવિધ લેખ આધારિત માહિતી ગુજરાતી વિશ્વકોશ વિકિપીડિયા ગુગલ ફોટો બ્લોગ, નિબંધ,લેખ ને લગતા આવેલા વિવિધ અખબારી અહેવાલ અને જે તે લેખક ના લેખ ના સંદર્ભો નો સહારો લીધો છે તે