Share this book with your friends

Athamta Dadaji / આથમતા દાદાજી

Author Name: Late Jitendra Pandya | Format: Paperback | Genre : Poetry | Other Details

બુદ્ધિપ્રકાશ, સમભાવ, જીવનપ્રકાશ, નવનીત-સમર્પણ વગેરે પ્રતિષ્ઠિત સામયિકોમાં અવારનવાર પ્રકાશિત થયેલાં સ્વ. શ્રી  જિતેન્દ્ર પંડ્યાનાં 108 જેટલાં કાવ્યોનું સંકલન તેમના પુત્ર શ્રી પરાગભાઈ દ્વારા આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. સમાજને તથા સમજને આવરી લેતાં આ કાવ્યો સમગ્ર ચૈતન્યથી માણવા જેવાં છે, મૌનથી મમળાવવા જેવાં છે.

Read More...

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book
Sorry we are currently not available in your region.

Also Available On

સ્વ. જિતેન્દ્ર પંડ્યા

શ્રી જિતેન્દ્રભાઈ પંડયા નડીયાદના સાક્ષર પરિવારનું સંતાન. 
તેમના પિતાશ્રી તેમજ અન્ય પરિવારજનોનું સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ઊંચું પ્રદાન.
મુ. શ્રી જિતેન્દ્રભાઈએ સૌરાષટ્ર, મુંબઈ તેમજ ગુજરાત રાજ્યમાં ભાષાવિભાગમાં ગુણવત્તાસભર પ્રદાન કર્યું છે. 
વ્યક્તિ તરીકે તેઓશ્રી અતિ સાલસ, સરળ અને વિનમ્ર હતા.

Read More...

Achievements