સાયકલ : સાધન કે ચેતના ? એક નવલિકા છે. જેમાં અભય, પાર્વતી અને ચિત્રાંગના મુખ્ય પાત્રો છે. નવલિકા નું કેન્દ્ર બિંદુ અભયની બે સાયકલ છે. સાયકલને કેદ્રમાં રાખતા કહાનીમાં સમય સાથે અનેક વણાંકો આવે છે. જેમ કથા આગળ વધે છે તેમ સાયકલને લગતા રહસ્યો ઉજાગર થાય છે. જે ત્રણેય પાત્રોના જીવનને ઊંડી રીતે અસર કરે છે. એક સાયકલથી આરંભ થતી કહાની કેવી રીતે કર્મના ફળો તરફ ઢળતી જાય છે તે આ નવલિકાની વિષેશતા છે.
આ આ ઉપરાંત આ નવલિકામાં બોધ ધર્મના પ્રતિત્યસમુત્પાદનો સિદ્ધાંત, જૈન દર્શનનો ચેતના ને લગતા વિચારો અને યોગિક પરંપરાના " ઋતંભરા ચેતના" ને ઉમેરીને કહાનીને રહસ્યમય બનાવવામાં આવેલ છે.
આ પુસ્તકમાં પતિ-પત્ની, પ્રેમી-પ્રેમિકા , માતા -પુત્ર ના પ્રેમની મીઠાશ અને અધયાત્મિકતાની ઊર્મિઓ નવલિકાને રસપ્રદ બનાવે છે.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners