Experience reading like never before
Sign in to continue reading.
Discover and read thousands of books from independent authors across India
Visit the bookstore"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palમારું નામ હરપાલ વાલા છે. હું અંગત રીતે માનું છું કે "સેલ્ફ લર્નિંગ" એ કંઈપણ શીખવાની શ્રેષ્ઠ રીત છે. કોઈ શિક્ષક, માર્ગદર્શક અથવા વ્યક્તિ આપણને કંઈપણ અથવા વિષય શરૂઆતથી શીખવી શકે નહીં. વ્યક્તિ ચિંતન, આત્મનિરીક્ષણ અને અવલોકન દ્વારા સ્Read More...
મારું નામ હરપાલ વાલા છે. હું અંગત રીતે માનું છું કે "સેલ્ફ લર્નિંગ" એ કંઈપણ શીખવાની શ્રેષ્ઠ રીત છે. કોઈ શિક્ષક, માર્ગદર્શક અથવા વ્યક્તિ આપણને કંઈપણ અથવા વિષય શરૂઆતથી શીખવી શકે નહીં. વ્યક્તિ ચિંતન, આત્મનિરીક્ષણ અને અવલોકન દ્વારા સ્વ-શિક્ષણ દ્વારા જ વિષયને સંપૂર્ણ રીતે સમજી શકે છે. હું જૈન ધર્મની ફિલસૂફી "અનેકાંતવાદ" થી ખૂબ પ્રભાવિત છું. કોઈપણ બાબત અથવા વિષયને સંપૂર્ણ રીતે સમજવા માટે વ્યક્તિએ ઘણી દિશામાં વિચારવું જોઈએ અને ઘણા દ્રષ્ટિકોણ અપનાવવા જોઈએ.
Read Less...Achievements
इप्सा पुस्तक एक विज्ञान कथा है। जिसमें एक गुप्त परियोजना "इप्सा" के अंतर्गत टाइम मशीन का निर्माण किया जा रहा है। मुख्य पात्र डॉ. राघव आचार्य, छात्र वैज्ञानिक राजीव और उनके दो म
इप्सा पुस्तक एक विज्ञान कथा है। जिसमें एक गुप्त परियोजना "इप्सा" के अंतर्गत टाइम मशीन का निर्माण किया जा रहा है। मुख्य पात्र डॉ. राघव आचार्य, छात्र वैज्ञानिक राजीव और उनके दो मित्र चित्रा और विजय हैं। इसके अलावा, संस्थान में कार्यरत अन्य वैज्ञानिक साथी डॉ. सतीश, श्यामा, विशाल, हेमांगी और हेतल द्वितीयक पात्रों के रूप में महत्वपूर्ण हैं। डॉ. राघव -राजीव द्वारा टाइम मशीन बनाए जाने के बाद राजीव द्वारा समय यात्रा की जाती है। इस दौरान राजीव के समक्ष उसके पूर्वजन्म से जुड़े कई रहस्य उजागर होते हैं। परिणामस्वरूप, उसका वर्तमान जीवन बदलता हुआ प्रतीत होता है। यह पुस्तक 19वीं शताब्दी के समय में समाज की बुराइयों का भी वर्णन करती है । इप्सा पुस्तक के में आपको मुख्य पात्र राजीव एवं अन्य पात्रों से जुड़ी मित्रता, प्रेम, वियोग, वैज्ञानिकों के संघर्ष, इतिहास, दार्शनिक सिद्धांतों एवं समय यात्रा के दौरान कुछ रहस्यों का अवलोकन मिलेगा।इप्सा भाग 2 मे जिसके बाद राजीव अपने मन में उठने वाले कई सवालों के जवाब पाने के लिए बैंगलोर लौटता है। इस दौरान राजीव को पता चलता है कि राजीव के कई रहस्यों को डॉ. राघवाचार्य ने टाइम मशीन का उपयोग करके समय के चक्र से छिपा दिया है । जैसे-जैसे ये रहस्य उजागर होते हैं, उसके साथ काम करने वाले उसके दोस्तों के पिछले जन्मों के रहस्य भी सामने आते हैं। 1829 से 1930 ई. के बीच हुए स्वतंत्रता आंदोलन और क्रांतिकारी गतिविधियों के वास्तविक पात्रों को राजीव और उसके दोस्तों के काल्पनिक पात्रों के साथ जोड़कर भारत में क्रांति की लहर को दिखाने का प्रयास किया गया है। कहानी में महाराजा सयाजीराव, अरविंद घोष, भगवती चरण वोहरा और दुर्गावती देवी को भी काल्पनिक रूप से जोड़ा गया है।

સાયકલ : સાધન કે ચેતના ? એક નવલિકા છે. જેમાં અભય, પાર્વતી અને ચિત્રાંગના મુખ્ય પાત્રો છે. નવલિકા નું કેન્દ્ર બિંદુ અભયની બે સાયકલ છે. સાયકલને કેદ્રમાં રાખતા કહાનીમાં સમય સાથે અનેક વ
સાયકલ : સાધન કે ચેતના ? એક નવલિકા છે. જેમાં અભય, પાર્વતી અને ચિત્રાંગના મુખ્ય પાત્રો છે. નવલિકા નું કેન્દ્ર બિંદુ અભયની બે સાયકલ છે. સાયકલને કેદ્રમાં રાખતા કહાનીમાં સમય સાથે અનેક વણાંકો આવે છે. જેમ કથા આગળ વધે છે તેમ સાયકલને લગતા રહસ્યો ઉજાગર થાય છે. જે ત્રણેય પાત્રોના જીવનને ઊંડી રીતે અસર કરે છે. એક સાયકલથી આરંભ થતી કહાની કેવી રીતે કર્મના ફળો તરફ ઢળતી જાય છે તે આ નવલિકાની વિષેશતા છે.
આ આ ઉપરાંત આ નવલિકામાં બોધ ધર્મના પ્રતિત્યસમુત્પાદનો સિદ્ધાંત, જૈન દર્શનનો ચેતના ને લગતા વિચારો અને યોગિક પરંપરાના " ઋતંભરા ચેતના" ને ઉમેરીને કહાનીને રહસ્યમય બનાવવામાં આવેલ છે.
આ પુસ્તકમાં પતિ-પત્ની, પ્રેમી-પ્રેમિકા , માતા -પુત્ર ના પ્રેમની મીઠાશ અને અધયાત્મિકતાની ઊર્મિઓ નવલિકાને રસપ્રદ બનાવે છે.
Ipsa book is science fiction. In which a time machine is being made under a secret project "Ipsa". Doctor Raghav Acharya, student scientist Rajeev, and his two friends Chitra and Vijay are the main characters in this story. Apart from this, other scientific colleagues working in the institute including Dr. Satish, Shyama, Vishal, Hemangi, and Hetal are important as secondary characters. After Doctor Raghav Acharya and Rajiv build a time machine, Rajiv undertak
Ipsa book is science fiction. In which a time machine is being made under a secret project "Ipsa". Doctor Raghav Acharya, student scientist Rajeev, and his two friends Chitra and Vijay are the main characters in this story. Apart from this, other scientific colleagues working in the institute including Dr. Satish, Shyama, Vishal, Hemangi, and Hetal are important as secondary characters. After Doctor Raghav Acharya and Rajiv build a time machine, Rajiv undertakes time travel. In the meantime, many secrets related to his previous birth are revealed to Rajiv. As a result of which his current life also starts to change.
An important warp of time is also seen in the life of other characters such as Dr. Satish, who is understood based on the experience of various events that happened during his scientific life.
This book also describes the evils in society during the 13th century during Samayatra through the time machine. Apart from this, some real events in the history of India are connected with the Samayatra Yatra through imagination.
In Ipsa book part-1 you will get an overview of friendship, romance, hatred, conflict of scientists, history, philosophy principles, and some mysteries during the time travel involving the main character Rajiv and other characters.
ઇપ્સા ભાગ ૨ એ રાજીવની સમય યાત્રાના પરિણામે, રાજીવના મનમાં જન્મેલા અનેક સવાલોનાના જવાબ મેળવવા , રાજીવ ફરી બેગ્લોર આવે છે ત્યારબાદની કહાની છે. આ દરમિયાન ડોકટર રાઘવાચાર્ય દ્વાર
ઇપ્સા ભાગ ૨ એ રાજીવની સમય યાત્રાના પરિણામે, રાજીવના મનમાં જન્મેલા અનેક સવાલોનાના જવાબ મેળવવા , રાજીવ ફરી બેગ્લોર આવે છે ત્યારબાદની કહાની છે. આ દરમિયાન ડોકટર રાઘવાચાર્ય દ્વારા સમય યંત્રનો ઉપયોગ કરીને રાજીવના અનેક રહસ્યોને છુપાવેલા છે અને સમયના ચક્રોમાંથી દૂર કરેલા છે તે વાત રાજીવ ખબર પડે છે. આ રહસ્યો ઉજાગર થતા તેની સાથે કામ કરી રહેલા સહકર્મી મિત્રો ના પણ પૂર્વ જન્મના રહસ્યો સામે આવે છે.
સમય યાત્રા દરમિયાન ઈસ્વીસન ૧૮૨૯ થી ૧૯૩૦ ના સમય દરમિયાન બનેલી આઝાદીની ચળવળ અને ક્રાંતિકારી પ્રવૃતિઓના વાસ્તવિક પાત્રોને રાજીવ અને તેના મિત્રોના કાલ્પનિક પાત્ર સાથે સાંકળીને ભારતમાં ક્રાતિની લહેર દરસાવવાનો પ્રયાસ પણ કર્યો છે. મહારાજા સયાજીરાવ, અરવિંદ ઘોષ , ભગવતી ચારણ વોહરા અને દુર્ગાવતી દેવીને પણ કાલ્પનિક રીતે કહાનીમાં સાંકળેલા છે.
આ ઉપરાંત આ કહાનીમાં મિત્રતા, મિત્રો માટે બલીદાન , પતિ -પત્ની નો પ્રેમ,રાષ્ટ્ર પ્રેમ, પ્રણય-વિરહ પણ જોવા મળે છે.
ઇપ્સા પુસ્તક સાઇન્સ ફિક્શન છે . જેમાં એક સિક્રેટ પ્રોજેક્ટ “ઇપ્સા “ અંતર્ગત ટાઇમ મશીન બનાવવામાં આવી રહ્યું છે. આ કહાનીમાં મુખ્ય પાત્ર તરીકે ડોક્ટર રાઘવ આચાર્ય , વિદ્યાર
ઇપ્સા પુસ્તક સાઇન્સ ફિક્શન છે . જેમાં એક સિક્રેટ પ્રોજેક્ટ “ઇપ્સા “ અંતર્ગત ટાઇમ મશીન બનાવવામાં આવી રહ્યું છે. આ કહાનીમાં મુખ્ય પાત્ર તરીકે ડોક્ટર રાઘવ આચાર્ય , વિદ્યાર્થી વૈજ્ઞાનિક રાજીવ અને તેના બે મિત્રો ચિત્રા અને વિજય મુખ્ય છે. આ ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરી રહેલા અન્ય વૈજ્ઞાનિક સહકર્મીઓ જેમાં ડોક્ટર સતીશ, શ્યામા, વિશાલ, હેમાંગી અને હેતલ ગૌણ પાત્ર તરીકે મહત્વના છે. ડોક્ટર રાઘવ આચાર્ય અને રાજીવ દ્વારા ટાઇમ મશીન બનાવ્યા બાદ, રાજીવ દ્વારા સમય યાત્રા કરવામાં આવે છે. આ દરમિયાન રાજીવને તેના પૂર્વ જન્મ સાથે સંકળાયેલા અનેક રહસ્યો ઉજાગર થાય છે. જેની અસરરૂપે તેનું વર્તમાન જીવન પણ બદલાવા લાગે છે. અન્ય પાત્રો જેવા કે ડોક્ટર સતીશના વૈજ્ઞાનિક જીવન દરમિયાન ઘટનારી વિવિધ ઘટનાઓના અનુભવના આધારે સમજાયેલ જીવનમાં સમયનું મહત્વનું વણર્ન પણ જોવા મળે છે.
આ પુસ્તકમાં ટાઈમ મશીન દ્વારા સમયયાત્રા દરમિયાન ૧૩મી સદી દરમિયાન સમાજમાં રહેલા દુષણો અને કુરિવાજો અને સમાજની સ્થિતિનું વર્ણન પણ છે.આ ઉપરાંત ભારતના ઇતિહાસમાં બનેલ અમુક વાસ્તવિક ઘટનાઓને કલ્પના વડે સમયત્રા યાત્રા સાથે જોડવામાં આવી છે.
ઇપ્સા પુસ્તકના ભાગ-૧ માં તમને મુખ્ય પાત્ર રાજીવ અને અન્ય પાત્ર સાથે સંકળાયેલ સમય યાત્રા દરમિયાન મિત્રતા,પ્રેમ-પ્રણેય , વિરહ, વૈજ્ઞાનિકોના સંઘર્ષ, ઇતિહાસ ,તત્વજ્ઞાનના સિદ્ધાંતો અને અમુક રહસ્યોની ઝાંખી જોવા મળશે.
આ પુસ્તકમાં વિવિધ ક્રાંતિકારીઓ અને સમાજ સુધારકો દ્વારા આપવામાં આવેલ બલિદાન નું સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવેલ છે. 24 જેટલા ક્રાંતિકારીઓ અને સમાજ સુધારકો ને સંબંધિત ઘટન
આ પુસ્તકમાં વિવિધ ક્રાંતિકારીઓ અને સમાજ સુધારકો દ્વારા આપવામાં આવેલ બલિદાન નું સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવેલ છે. 24 જેટલા ક્રાંતિકારીઓ અને સમાજ સુધારકો ને સંબંધિત ઘટનાઓનું વર્ણન આ પુસ્તકમાં સંક્ષિપ્ત વર્ણન કરેલ છે
Are you sure you want to close this?
You might lose all unsaved changes.
The items in your Cart will be deleted, click ok to proceed.