લેખકે નાગરિક સંરક્ષણ ની તાલીમ ની બેઝિક અને એડવાન્સ તાલીમ ગુજરાત સરકાર હેઠળ લીધેલી છે .શાંતિના સમયમાં પ્રજાને નાગરિક સંરક્ષણની પાયાની તાલીમ આપવાનું કામ નાગરિક સંરક્ષણ તંત્ર કરે છે. શાળાના તથા કૉલેજોના વિદ્યાર્થીઓને પણ તે અંગેની પાયાની તાલીમ અપાય છે. આ પુસ્તક માં વિવિધ માહિતી ગુજરાત સરકાર ના રાજ્ય નાગરિક સંરક્ષણ ની વેબ સાઈટ ઉપરથી લેવામાં આવી છે જેની નોંધ લેજો , લેખકે માત્ર માહિતી આપી છે .