ગુજરાત બોર્ડ ની પરીક્ષા નજીકમાં છે ત્યારે, પ્રકાશિત થઈ રહેલ પુસ્તક "Gujarat Biology Bord Examination-2024: Quastions with Answer " તમામ વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી , ઉજ્જવળ પરિણામ આપનારુ અને ખાસ તાણ મુક્ત કરનાર સાબિત થશે એમાં શંકા ને સ્થાન નથી. પુસ્તક માં NCERT ના નવા અભ્યાસક્રમ મુજબ અને GSEB એક્ઝામ ની પેટર્ન મુજબ MCQs અને 2 માર્ક્સ ,3 માર્ક્સ અને 4 માર્ક્સ માં પૂછાઇ શકે તેવા તમામ પ્રશ્ર્નો ને પ્રકરણ વાઇઝ સ્ટાન્ડર્ડ ઉત્તરો સાથે રજૂ કરાયા છે.
આ નવતર પ્રયાસ વિદ્યાર્થીઓ ને પરીક્ષામાં ઉજ્જવળ સફળતા અપાવશે તેવા વિશ્ર્વાસ સાથે અંતર ની શુભેચ્છાઓ