Experience reading like never before
Sign in to continue reading.
Discover and read thousands of books from independent authors across India
Visit the bookstore"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh PalWhile online education and digital virtual class have been given priority in the new education policy. Manish Mewada who has M.Sc, M.Phil, B.Ed degree in Biotechnology and last Has been educating students in Biology subject for 12 years. By him. The current situation of Covid-19 has also adversely affected the education sector at a time when the path of online education for students of both Gujarati and English medium in biology has truly illuminated the path of education through video and material. In his YouTube medium, 6 channels for Biology Knit are very useful for exam preparation and aRead More...
While online education and digital virtual class have been given priority in the new education policy. Manish Mewada who has M.Sc, M.Phil, B.Ed degree in Biotechnology and last Has been educating students in Biology subject for 12 years. By him. The current situation of Covid-19 has also adversely affected the education sector at a time when the path of online education for students of both Gujarati and English medium in biology has truly illuminated the path of education through video and material.
In his YouTube medium, 6 channels for Biology Knit are very useful for exam preparation and are the most watched channel in Gujarat. At the same time, they are also giving free tests and materials to the students through the website which is of great benefit to the students.
Read Less...
Achievements
This book has been created and curated based on new syllabus of NCERT which is applicable from
this academic year. This book satisfies the need of both- board examination as well as NEET, because
it covers both theory part and MCQ part.
Section A is comprising of 90 questions from all 13 chapters from NCERT biology text book. MCQs
are well made and various types of MCQ such as AR type, match the correct etc. are included.
Answers of all MCQ
This book has been created and curated based on new syllabus of NCERT which is applicable from
this academic year. This book satisfies the need of both- board examination as well as NEET, because
it covers both theory part and MCQ part.
Section A is comprising of 90 questions from all 13 chapters from NCERT biology text book. MCQs
are well made and various types of MCQ such as AR type, match the correct etc. are included.
Answers of all MCQ are given in the last portion of the book.
Section B is the theory part. Important theory questions (2, 3 and 4 marks) of all chapters are given
with detailed answers. By preparing from this book, students will get better views in their mind while
writing for examination.
Based on my experience, after evaluating the questions for the purpose of getting good marks in
boards easily, the answers (in this book) are written in simple language and as per NCERT.
5 question paper of theory section has also been included in this book. Students can use them to
practice for board exam.
Our past editions have helped lots of students for passing biology in board examination and NEET
exam with flying colors.
વ્હાલા વિદ્યાર્થી મિત્રો
NEET માટે ધોરણ 11 નાં સંપૂર્ણ અભ્યાસ ક્રમ નાં 25 પ્રેક્ટિસ પેપર્સ સાથે ડોક્ટર બનવાનું તમારા સ્વપ્ન ને વેગ આપો
શું તમે NEET ની તૈયારી કરી રહ્યાં છો
વ્હાલા વિદ્યાર્થી મિત્રો
NEET માટે ધોરણ 11 નાં સંપૂર્ણ અભ્યાસ ક્રમ નાં 25 પ્રેક્ટિસ પેપર્સ સાથે ડોક્ટર બનવાનું તમારા સ્વપ્ન ને વેગ આપો
શું તમે NEET ની તૈયારી કરી રહ્યાં છો અને તમારી તૈયારીને વેગ આપવા માટે રસ્તા શોધી રહ્યાં છો?
મારું આ પુસ્તક, "NEET માટે 25 પ્રેક્ટિસ પેપર્સ", ખાસ કરીને તમને આત્મવિશ્વાસ સાથે પરીક્ષામાં સફળતા અપાવવામાં મદદ કરશે
આ પુસ્તક ની વિશેષતાઓ
- ધોરણ 11નાં સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત 25 પ્રેક્ટિસ પેપર જે વાસ્તવિક NEET પરીક્ષાના અનુભવનું અનુકરણ કરે છે
- આ પુસ્તક માં આપેલ 25 પ્રેક્ટિસ પેપર માં કુલ 2500 પ્રશ્નો આપેલ છે.
- તમારા જ્ઞાન અને કૌશલ્યોની ચકાસણી માટે સરળ, મધ્યમ અને મુશ્કેલ પ્રશ્નોના મિશ્રણનો સમાવેશ આ પુસ્તક માં કરેલ છે.
- નવીનતમ NEET અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન આવરી લે છે
પુસ્તક થી થશે આ લાભ
- NEET પરીક્ષા ફોર્મેટ અને પ્રશ્નોના પ્રકારોથી પરિચિત થાઓ
- તમારી તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમારી શક્તિઓ અને નબળાઈઓને ઓળખો.
- તમારા સમય વ્યવસ્થાપન અને સમસ્યા હલ કરવાની કુશળતામાં સુધારો કરો.
- તમારો આત્મવિશ્વાસ કેળવો અને પરીક્ષાનો તણાવ ઓછો કરો
મારા આ પ્રેક્ટિસ પેપર્સ મારાં 15 વર્ષ નાં અનુભવ અને NEET ની ફોર્મેટ ને ધ્યાન માં રાખી ડિઝાઇન કરવામાં આવ્યા છે જેથી તમે શક્ય શ્રેષ્ઠ તૈયારી કરી શકો. "NEET માટે 25 પ્રેક્ટિસ પેપર્સ" સાથે, તમે તમારા ડૉક્ટર બનવાના સપનાને સાકાર કરવાનાં તમારા માર્ગ પર સાચી દિશામાં તૈયારી કરી શકો
"25 SAMPLE QUESTION PAPERS " NEET ની પરીક્ષા માટે તમામ કોન્સેપ્ટ વાળા અને મૂંઝવતા પ્રશ્નોના સરળ ઉકેલ માટે છે. આવનારી NEET ની પરીક્ષામાં લાભદાયી જીવ વિજ્ઞાનનું આ પુસ્તક આપ સમક્ષ રજૂ કરતા આનંદની લાગણી અનુભવું છું.
ગુજરાત બોર્ડ ની પરીક્ષા નજીકમાં છે ત્યારે, પ્રકાશિત થઈ રહેલ પુસ્તક "Gujarat Biology Bord Examination-2024: Quastions with Answer " તમામ વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી , ઉજ્જવળ પરિણામ આપનારુ અને ખાસ તાણ મુક્ત કરના
ગુજરાત બોર્ડ ની પરીક્ષા નજીકમાં છે ત્યારે, પ્રકાશિત થઈ રહેલ પુસ્તક "Gujarat Biology Bord Examination-2024: Quastions with Answer " તમામ વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી , ઉજ્જવળ પરિણામ આપનારુ અને ખાસ તાણ મુક્ત કરનાર સાબિત થશે એમાં શંકા ને સ્થાન નથી. પુસ્તક માં NCERT ના નવા અભ્યાસક્રમ મુજબ અને GSEB એક્ઝામ ની પેટર્ન મુજબ MCQs અને 2 માર્ક્સ ,3 માર્ક્સ અને 4 માર્ક્સ માં પૂછાઇ શકે તેવા તમામ પ્રશ્ર્નો ને પ્રકરણ વાઇઝ સ્ટાન્ડર્ડ ઉત્તરો સાથે રજૂ કરાયા છે.
આ નવતર પ્રયાસ વિદ્યાર્થીઓ ને પરીક્ષામાં ઉજ્જવળ સફળતા અપાવશે તેવા વિશ્ર્વાસ સાથે અંતર ની શુભેચ્છાઓ
ગુજરાત બોર્ડ ની પરીક્ષા નજીકમાં છે ત્યારે, પ્રકાશિત થઈ રહેલ પુસ્તક "Gujarat Biology Bord Examination-2023: Quastions with Answer " તમામ વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી , ઉજ્જવળ પરિણામ આપનારુ અને ખાસ તાણ મુક્ત કરના
ગુજરાત બોર્ડ ની પરીક્ષા નજીકમાં છે ત્યારે, પ્રકાશિત થઈ રહેલ પુસ્તક "Gujarat Biology Bord Examination-2023: Quastions with Answer " તમામ વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી , ઉજ્જવળ પરિણામ આપનારુ અને ખાસ તાણ મુક્ત કરનાર સાબિત થશે એમાં શંકા ને સ્થાન નથી. પુસ્તક માં NCERT અભ્યાસક્રમ મુજબ અને GSEB એક્ઝામ ની પેટર્ન મુજબ MCQs અને 2 માર્ક્સ ,3 માર્ક્સ અને 4 માર્ક્સ માં પૂછાઇ શકે તેવા તમામ પ્રશ્ર્નો ને પ્રકરણ વાઇઝ સ્ટાન્ડર્ડ ઉત્તરો સાથે રજૂ કરાયા છે.
આ નવતર પ્રયાસ વિદ્યાર્થીઓ ને પરીક્ષામાં ઉજ્જવળ સફળતા અપાવશે તેવા વિશ્ર્વાસ સાથે અંતર ની શુભેચ્છાઓ
ગુજરાત બોર્ડ ની પરીક્ષા નજીકમાં છે ત્યારે, પ્રકાશિત થઈ રહેલ પુસ્તક "Gujarat Biology Bord Examination-2022: Quastions with Answer " તમામ વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી , ઉજ્જવળ પરિણામ આપનારુ અને ખાસ તાણ મુક્ત કરના
ગુજરાત બોર્ડ ની પરીક્ષા નજીકમાં છે ત્યારે, પ્રકાશિત થઈ રહેલ પુસ્તક "Gujarat Biology Bord Examination-2022: Quastions with Answer " તમામ વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી , ઉજ્જવળ પરિણામ આપનારુ અને ખાસ તાણ મુક્ત કરનાર સાબિત થશે એમાં શંકા ને સ્થાન નથી. પુસ્તક માં NCERT અભ્યાસક્રમ મુજબ અને GSEB એક્ઝામ ની પેટર્ન મુજબ 2 માર્ક્સ ,3 માર્ક્સ અને 4 માર્ક્સ માં પૂછાઇ શકે તેવા તમામ પ્રશ્ર્નો ને પ્રકરણ વાઇઝ સ્ટાન્ડર્ડ ઉત્તરો સાથે રજૂ કરાયા છે.
આ નવતર પ્રયાસ વિદ્યાર્થીઓ ને પરીક્ષામાં ઉજ્જવળ સફળતા અપાવશે તેવા વિશ્ર્વાસ સાથે અંતર ની શુભેચ્છાઓ
Are you sure you want to close this?
You might lose all unsaved changes.
The items in your Cart will be deleted, click ok to proceed.