You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Read in your favourite format - print, digital or both. The choice is yours.
Track the shipping status of your print orders.
Discuss with other readersSign in to continue reading.

"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palવ્હાલા વિદ્યાર્થી મિત્રો
NEET માટે ધોરણ 11 નાં સંપૂર્ણ અભ્યાસ ક્રમ નાં 25 પ્રેક્ટિસ પેપર્સ સાથે ડોક્ટર બનવાનું તમારા સ્વપ્ન ને વેગ આપો
શું તમે NEET ની તૈયારી કરી રહ્યાં છો અને તમારી તૈયારીને વેગ આપવા માટે રસ્તા શોધી રહ્યાં છો?
મારું આ પુસ્તક, "NEET માટે 25 પ્રેક્ટિસ પેપર્સ", ખાસ કરીને તમને આત્મવિશ્વાસ સાથે પરીક્ષામાં સફળતા અપાવવામાં મદદ કરશે
આ પુસ્તક ની વિશેષતાઓ
- ધોરણ 11નાં સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત 25 પ્રેક્ટિસ પેપર જે વાસ્તવિક NEET પરીક્ષાના અનુભવનું અનુકરણ કરે છે
- આ પુસ્તક માં આપેલ 25 પ્રેક્ટિસ પેપર માં કુલ 2500 પ્રશ્નો આપેલ છે.
- તમારા જ્ઞાન અને કૌશલ્યોની ચકાસણી માટે સરળ, મધ્યમ અને મુશ્કેલ પ્રશ્નોના મિશ્રણનો સમાવેશ આ પુસ્તક માં કરેલ છે.
- નવીનતમ NEET અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન આવરી લે છે
પુસ્તક થી થશે આ લાભ
- NEET પરીક્ષા ફોર્મેટ અને પ્રશ્નોના પ્રકારોથી પરિચિત થાઓ
- તમારી તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમારી શક્તિઓ અને નબળાઈઓને ઓળખો.
- તમારા સમય વ્યવસ્થાપન અને સમસ્યા હલ કરવાની કુશળતામાં સુધારો કરો.
- તમારો આત્મવિશ્વાસ કેળવો અને પરીક્ષાનો તણાવ ઓછો કરો
મારા આ પ્રેક્ટિસ પેપર્સ મારાં 15 વર્ષ નાં અનુભવ અને NEET ની ફોર્મેટ ને ધ્યાન માં રાખી ડિઝાઇન કરવામાં આવ્યા છે જેથી તમે શક્ય શ્રેષ્ઠ તૈયારી કરી શકો. "NEET માટે 25 પ્રેક્ટિસ પેપર્સ" સાથે, તમે તમારા ડૉક્ટર બનવાના સપનાને સાકાર કરવાનાં તમારા માર્ગ પર સાચી દિશામાં તૈયારી કરી શકો
"25 SAMPLE QUESTION PAPERS " NEET ની પરીક્ષા માટે તમામ કોન્સેપ્ટ વાળા અને મૂંઝવતા પ્રશ્નોના સરળ ઉકેલ માટે છે. આવનારી NEET ની પરીક્ષામાં લાભદાયી જીવ વિજ્ઞાનનું આ પુસ્તક આપ સમક્ષ રજૂ કરતા આનંદની લાગણી અનુભવું છું.
It looks like you’ve already submitted a review for this book.
Write your review for this book (optional)
Review Deleted
Your review has been deleted and won’t appear on the book anymore.મનીષ મેવાડા
નવી શિક્ષણ નીતિ માં ઑનલાઇન શિક્ષણ અને ડિજિટલ વર્ચ્યુઅલ ક્લાસ ને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ત્યારે....જીવવિજ્ઞાન વિષયમાં આ દિશામાં મનીષ મેવાડા જે બાયોટેક્નોલોજી વિષયમાં M.Sc, M.Phil, B. Ed ની પદવી ધરાવે છે અને છેલ્લા 15 વર્ષ થી જીવવિજ્ઞાન વિષય માં વિદ્યાર્થીઓ ને શિક્ષિત કરી રહ્યા છે. એમના દ્વારા. Covid-19 ની સાંપ્રત પરિસ્થિતિ ને કારણે શિક્ષણક્ષેત્ર ને પણ વિપરીત અસર થઈ હતી ત્યારે જીવવિજ્ઞાન વિષયમાં ગુજરાતી અને અંગ્રેજી બંન્ને મીડિયમ ના વિદ્યાર્થીઓ માટે આ મુશ્કેલ સમયમાં ઑનલાઇન શિક્ષણ ના પથ દ્વારા વિદ્યાર્થીઓ ને વિડિઓ અને મટેરીઅલ થકી શિક્ષણના પથ ને સાચા અર્થમાં અજવાળ્યો છે. તેમની યુટ્યુબ મધ્મમાં જીવવિજ્ઞાન નીટ માટેની ૩ ચેનલો પરીક્ષાની તયારી માટે અત્યંત લાભદાઈ છે અને ગુજરાત મા સૌથી વધુ જોવાતી ચેનલ છે . સાથે સાથે તેઓ વિદ્યાર્થીઓ ને વેબસાઈટ થાકી નિશુલ્ક ટેસ્ટ અને મટેરીયલ પણ આપી રહ્યા છે જે વિદ્યાર્થીઓ ને અત્યંત લાભ દાઈ છે .
India
Malaysia
Singapore
UAE
The items in your Cart will be deleted, click ok to proceed.