Share this book with your friends

TAITRAYA UPANISHAD / તૈત્તિરીય ઉપનિષદ

Author Name: Sampoorna Jeevan - Vadodara | Format: Paperback | Genre : BODY, MIND & SPIRIT | Other Details

તૈત્તિરીય ઉપનિષદ : 

આ ઉપનિષદનો પ્રમુખ ઉદેશ આનન્દ છે.તેમાં આનંદ પ્રાપ્તિ માટે આવશ્યકસર્વ સાધનો નું વિગતવાર વર્ણન છે.

કૃષ્ણયજુર્વેદીય તૈત્તિરીય શાખાના સાત, આઠ અને નવમા અધ્યાયમાંથી સાર તત્ત્વ તારવીને આ ઉપનિષદની રચના કરવામાં આવી છે. તેમાં ત્રણ વલ્લીઓમાં શિક્ષણ, આનંદ અને અન્નનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે.

આ ઉપનિષદનો મૂળ ઉદ્દેશ સુખ અને આનંદને સમજાવવાનો છે. સુખ ભૌતિક સાધનોમાંથી મળે છે અને તે ક્ષણિક હોય છે. સુખની ચરમ સીમાએ આનંદની આછી ઝલક માત્ર પ્રાપ્ત થાય છે. આનંદ આધ્યાત્મિક સાધના દ્વારા પ્રાપ્ત થાય છે અને તે આત્મિક આનંદ કાયમી હોય છે.

Read More...

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Also Available On

સંપૂર્ણ જીવન - વડોદરા

સંપૂર્ણ જીવન - વડોદરા : 
 
સંપૂર્ણ જીવન વિનામુલ્યે આધ્યાત્મિક જ્ઞાન આપતી સંસ્થા છે, સંપૂર્ણ જીવન ટ્રસ્ટ નો ઉદ્દેશ ઉપનિષદોનો સરળ ભાષામાં ભાવાનુવાદ કરીને વાંચનાર જિજ્ઞાસુ મિત્રોની શ્રદ્ધાને પરમાત્મા પર સ્થિર કરવાનો છે, જેથી તે પોતાનો વિકાસ કરવાની સાથે સમાજનું ઉપયોગી અંગ બને.જ્યાં ઉપનિષદ્ (વેદ) બ્રહ્મસૂત્ર અને ગીતાના શ્લોકનું ગુજરાતી ભાષામાં સામાન્ય વ્યકિત સમજી શકે તેવી શૈલીમાં આધુનિક પદ્ધતિથી સંપૂર્ણ અભ્યાસક્રમનું આયોજનપૂર્વક જ્ઞાન આપવામાં આવે છે. સમયાંતરે શિબિરોનું પણ આયોજન કરવામાં આવે છે. સંપૂર્ણ જીવન ટ્રસ્ટ આધ્યાત્મિક શિક્ષણનું માળખું ગોઠવીને સમાજની અંતિમ વ્યક્તિ સુધી આ જ્ઞાન પહોંચાડવા માટે કટિબદ્ધ છે. જિજ્ઞાસુ અને વિવેકશીલ ભાઈ - બહેનોને આ અભિયાન માં જોડાઈ જવા આમંત્રણ છે.

 
સંપૂર્ણ જીવન, વડોદરા
૩૬, અજિતનાથ સોસાયટી, 
પાણીની ટાંકી પાસે, 
કારેલીબાગ, વડોદરા - ૩૯૦૦૧૮
Mobile: 9913800133,940936178,
Email: sampurnajeevanvadodara@gmail.com
www.sjvadodara.co.in

Read More...

Achievements

+3 more
View All