Share this book with your friends

Darpan / દર્પણ

Author Name: Payal Dhabalia | Format: Paperback | Genre : Families & Relationships | Other Details

સકારાત્મક ઉર્જા સાથે, વીતેલી ક્ષણોના અનુભવો, કલ્પનાઓ, અંતરઆત્માની અનુભૂતિઓને વાર્તાસંગ્રહના રૂપમાં વાચકો સમક્ષ રજૂ કરતી પુસ્તક "દર્પણ" , જેમાં માનવ જીવનની તમામ અભિવ્યક્તિઓ છે. "દર્પણ" એ પ્રેમ, પીડા, જિજ્ઞાસા, ઉદાસી, આનંદ જેવા તમામ અભિવ્યક્તિઓની સરળ અને સાહજિક રજૂઆત છે. વાચકોના હ્રદયને સ્પર્શી જવાના પ્રયાસ સાથે રચાયેલ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ.

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

પાયલ ધાબલીયા

પાયલ ધાબલિયા મધ્યપ્રદેશના જબલપુરમાં ઉછરી છે.કેમેસ્ટ્રીમાં બી.એડ. કરી શિક્ષિકા તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.છેલ્લા પાંચ વર્ષથી લેખન ક્ષેત્રે સક્રિય છે.અત્યાર સુધીમાં સેંકડો વાર્તાઓ પ્રકાશિત થઈ છે જેમાં ઘણી વાર્તાઓ વિજેતા જાહેર થઈ છે.  બે પેપરબેક સાથે બે ગુજરાતી ઈ-બુક અને એક હિન્દી ઈ-બુક પ્રકાશિત કરવામાં આવી હતી. ડિજિટલ થિયેટરમાં 150 થી વધુ વાર્તાઓનું મંચન કરવામાં આવ્યું છે.
 

Read More...

Achievements

+3 more
View All