મિત્રો દેશ વિદેશ માં જાણીતી ગુજરાતી વાનગીઓ વિશે મેં આ પુસ્તક લખ્યું છે જેમાં વિવિધ વાનગીઓ ના ફોટા મેં ગુગલ માંથી લીધા છે અને અલગ અલગ બનાવવાની રીત મેં નજીક ના તમામ ઘર ની ગૃહિણીઓ નો સંપર્ક કરીને લખી છે ,આ પુસ્તક લખવા માટે મેં વાનગીઓ ની વિવિધ વેબ સાઈટ અને તેની માહિતી નો પણ ઉપયોગ કર્યો છે આ માટે હું ઉપયોગ માં લીધેલ વાનગીઓ ની વિવિધ વેબ સાઈટ ,વિકીપીડીયા, ગુગલ ઈમેજ અને ગુજરાતી વાનગીઓ બનાવતા વિવિધ લોકો નો આભાર માનું છું , અહીં મેં સચિત્ર