Share this book with your friends

understanding short stories / ટૂંકી વાર્તાઓ (સમજણ)

Author Name: Harsha Dalwadi | Format: Paperback | Genre : Poetry | Other Details

આ બુકમાં લખેલી દરેક વાર્તા અલગ અલગ છે, ધર્મ જાતિ વિરુદ્ધ નથી પરંતુ મારી કલ્પના અને વિચારો નું માળખું છે. દરેક વ્યક્તિને વાંચીને જરૂર આંનદ આવશે..

Read More...
Paperback
Paperback 160

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

હર્ષા દલવાડી તનુ

હું હર્ષા દલવાડી તનુ જામનગર શહેરથી .મને બચપણથી માયોપેથી નામની બીમારી છે અને આ બીમારી એ મારી શારીરિક શક્તિ છીનવી લીધી છે પરંતુ માનસિક સ્થિતિ નહીં. મેં અત્યાર સુધીમાં સહ લેખિકા તરીકે 19 પુસ્તકમાં ગુજરાતી ભાષામાં, હિન્દી ભાષામાં અને અંગ્રેજી ભાષામાં લખ્યું છે, સંપાદક તરીકે મારી બે બુક સહિયારી છે ઓહ! આ રિવાજો, બીજી સંબંધોના સરનામાં પ્રકાશિત થયેલ છે અને એક મારી સોલો બુક આત્મ દર્પણ મનનો અરીસો પ્રકાશિત થયેલ છે અને આ મારી બીજી બુક ટૂંકી વાર્તાઓ(સમજણ)છે

Read More...

Achievements

+2 more
View All