Share this book with your friends

Ardhviram / અર્ધવિરામ એક દિવસ હું તું અને તું હું બનીને

Author Name: Ekta Ravish Sonani | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

અલ્પવિરામ પછી અને પૂર્ણવિરામ પહેલાનો સંબંધનો પડાવ એટલે અર્ધવિરામ. દરેકના જીવનમાં આ પડાવ આવે છે જ્યાં સંબંધોને વધારે કાળજીની જરૂર હોય છે. જો આ પડાવમાં તમે સબંધ સાચવી જાવ તો જિંદગીભરના સબંધો મજબૂત થઇ જાય છે. આ એક એવી જ કાલ્પનિક વાર્તા છે જેમાં સંબંધોના ઉતારચડાવ પછી નવી શરૂઆત કેવી મજબૂત વિશ્વાસથી થાય છે.

Read More...

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Also Available On

એકતા રવિશ સોનાણી

એકતા રવિશ સોનાણી એ પોસ્ટ ગ્રેજ્યુએશન કરી એક શિક્ષિકાની નોકરી કરી અને વાંચનના શોખને યથાવત રાખ્યો. પોતાના વિચારોને લોકોના હૃદય સુધી પહોંચાડવા તેમણે લખવવાની શરૂઆત કરી અને તેમનું અંગ્રેજી ભાષામાં પ્રથમ પુસ્તક ઈન અ બ્રાઉન સ્ટડી પ્રકાશિત કર્યું. અર્ધવિરામ એ ગુજરાતી ભાષામાં એમનું પ્રથમ પુસ્તક છે.

Read More...

Achievements