Share this book with your friends

Beauty Profession on Basic Level (Colour) / બ્યૂટી પ્રોફેશન ઓન બેઝિક લેવલ

Author Name: Ketan Hirpara, Dipal Joshi | Format: Hardcover | Genre : Health & Fitness | Other Details

ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ...

K2 BEAUTY BAAR® NGO 

जलस्य दायित्वम संवर्धनम भूमिजा.. |

मास्य दायित्वम संवर्धनम जलाका... |

જલ નિરંતર વહીને પ્રકૃતિને પોષણ આપવાનું પોતાનું દાયિત્વ સંભાળે છે તેવી જ રીતે આપણે પણ જલરક્ષણની સમજ કેળવી આપણાં માનવ હોવાનું દાયિત્વ સંભાળીએ.

Read More...

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book
Sorry we are currently not available in your region.

Also Available On

Kતન હીરપરા , દીપલ જોશી

ભૂમિકા

સાજ–સજ્જા, સોળ શણગાર એ તો માનૂનીના મનને મોહ પમાડે, યુવતીના દેહને સોળે કળાએ ખીલવી દે અને એ જ અવનવા રૂપ - રંગ, અવનવા શણગારથી સજે એ નારી.

 

પુરાતન કાળથી નારીની કલ્પના સાજ-શણગાર સાથે જ કરાઇ છે. માત્ર નારી એવો વિચાર કરતા જ જીન્સ ટોપ પહેરેલી નહી પરંતુ અવનવી સાડી, ચણિયા–ચોલી સાથે ચુનરી ઓઢીને સોળે શણગાર સજેલી યુવતીનું ચિત્ર આપણા મનમાં કંડારાય છે.

 

આજની જનરેશન ભલે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળી હોય પરંતુ લોહી તો આ ધરતીનું જ શુભ પ્રસંગ, તહેવારો, નવલા નોરતા કે અશ્રુભીની કન્યા વિદાય હોય એટલે સ્ત્રીઓ જીન્સ, ટોપ ફેંકી સાડી ચણિયા, ઘાઘરા, ચૂંદડીઓ ઓઢવા દોડે છે અને ખરેખર એ જ છે. આપણી સોરઠની રસધાર.

 

પરંતુ આ સાથે યુવતીઓમાં સાંજ-શણગાર અર્થે પાર્લરનો ક્રેઝ વધ્યો છે. જેથી તે વધુ ને વધુ સુંદર દેખાઈ શકે અને જેની મૂળથી જાણકારી આપવા અર્થે આ બુકનું સર્જન K'2 બ્યુટી બાર NGO દ્વારા થયું છે. જે સફળ થાય તેવી જલેશ્વર મહાદેવને પ્રાર્થના.

Read More...

Achievements

+3 more
View All