જાદુઇ ડબ્બી આ વાર્તા એક એવી બાળકીની છે. જેના જીવનમાં માતાનો પ્રેમ નથી. તેની નવી માતા તેને ખુબજ હેરાન કરે છે. તેને જંગલમાં પ્રાણીઓ વચ્ચે રોજે ગધેડા ચરાવવા મોકલે છે. આખો દિવસ ગધેડા ચરાવે તેના બદલામાં એક રખ્યાનો રોટલો મળતો. પરંતુ, ઈશ્વર જે કરે તે સારા માટે જ કરે. અને તેના જીવનમાં જાદુઇ ડબ્બી આવી. ડબ્બી કેવી રીતે તેના જીવનમાં આવી અને આગળ શું થયું તે જાણવા માટે વાંચો જાદુઇ ડબ્બી.