સત્ય જ જીવન છે હું તેને સમજી શકતો નથી,” કૃષ્ણે કહ્યું,“ સત્યનો સ્વભાવ એવો છે કે જે તમને અમૃત જેવું દેખાય છે તેને તમે પીશો તો તે વિષ (ઝેર) થઈ જશે. અને જે તમને વિષ જેવું લાગે છે તેને તમે પીશો તો તે અમૃત બની જશે.” એક વસ્તુ જે તમે તમારા જીવનમાં નથી ઇચ્છતા તે છે ખાલીપણું.