Share this book with your friends

Bahuroopi – The Master Disguiser / બહુરૂપી – વેશપલટાનો કસબી

Author Name: Rajendra Naik | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

આ માત્ર એક નવલકથા નથી... આ તો સમય યંત્ર છે જે તમને લઈ જશે
દક્ષિણ ગુજરાતના દાયકાઓ જૂના દિવસોમાં, ખમ્મીદારી અને આળસિયાની
વચ્યે.

આ નવલકથા માત્ર વાંચવાનો અનુભવ નથી... એ તો એ જગ્યાએ, એ સમયને
ફરી જીવવાનો અવસર છે.

લોકમાતા અંબિકાકાંઠાની વાતો, એક એવા લેખક, શ્રી રાજેન્દ્ર નાયકની
કલમે, જ્યાં એ સમય જોયો છે, અનુભવ્યો છે.

જૂના જોગીયોએ આપણા ગામડામાં મનોરંજન પીરસતા બકડાઓ જોયા જ
હશે. આવા જોગીયા બકડાને – એક નવા સંદર્ભમાં. શું લૂલો અને
બકડા વચ્ચેનો સંબંધ સરળ બનશે, પવિત્ર, આધ્યાત્મિક કે પછી બેધડક
લૂંટ લલચતી સાચી જમાનો પુત્ર માટેની લડાઈ જંગલાવ લાવશે?

Read More...
Paperback

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

રાજેન્દ્ર નાયક

સાહિત્ય અને સંગીતમાં રસ ધરાવતા વાર્તાના લેખક રાજેન્દ્ર
નાયક ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મુંબઈના
સ્નાતક છે. એમણે છેલ્લા પાંચ વર્ષથી ઈંગ્લિશ, ગુજરાતી,
તેમજ હિન્દી ભાષામાં ટૂંકી વાર્તાઓ, નિબંધ, નવલકથાઓની
રસ લહાણી કરાવતા આવ્યા છે. શાસ્ત્રીય તેમજ શાસ્ત્રીય
સંગીત પર આધારિત હિન્દી ફિલ્મી ગીતો ઉપર એમની ટીમ
શ્રેણી ‘ક્લાસિક્સ’ સામાયિકમાં નિયમિત પ્રગટ થાય છે.
જુઓ www.rajendranaik.com

Read More...

Achievements

+8 more
View All