Share this book with your friends

Chhatrapati Shivaji (Gujarati Edition) Color / છત્રપતિ શિવાજી Color શાસક મહારાજ

Author Name: Mr Vivek Kumar Pandey | Format: Paperback | Genre : History & Politics | Other Details

શાસક મહારાજ છત્રપતિ શિવાજીનો જન્મ 16 ફેબ્રુઆરી 1630 માં કુસુર ખાતે થયો હતો. શિવાજી ભારતીય રાજા અને મરાઠા હતા. આપણે બધા તેમના કામ અને તેમના સામ્રાજ્ય વિશે જાણીશું. આ પુસ્તક લખતાં વખતે કોઈ પણ વ્યક્તિ, ધર્મ અને સંસ્કૃતિ ને નુકસાન નથી પહોંચાડ્યું.આ પુસ્તક વાંચવા માટે છે.This Book Fully Color Editions.

Read More...
Paperback

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

વિવેક કુમાર પાંડે શંભુનાથ

મારું નામ વિવેક કુમાર પાંડે છે અને હું એક લેખક છું, હું સુરત, ગુજરાત માં રહું છું. મારો જન્મ 30 સપ્ટેમ્બર 2002 માં થયો હતો, અને હું બાળપણથી એક્ટર બનવાનું સપનું જોતો હતો અને હજુ પણ જોઉં છું.. હું ક્યારેય વિચારતો નથી કે લોકો શું કરી રહ્યા છે,આજે હું સફળ છું, મારા પિતાના કારણે . આજે મારા પપ્પા મારી સાથે હોય તો તેમણે ખૂબ ખૂશી મળતું.
મારા પપ્પા હંમેશા મારી સાથે રહેશે. મારા વાસ્તવિક જીવનનો સુપરસ્ટાર અને સુપરહીરો મારા પ્રિય પપ્પા છે. આઈ લવ યુ પપ્પા ,પપ્પાને મારા હાથની ચા ખૂબ ગમતી.

Read More...

Achievements

+14 more
View All