હેમાલી શિયાણીની કલમે લખાયેલા કેટલાક કાવ્યો છે આ લાગણીના લખાણ નામનાં પુસ્તકમાં. હેમાલી બહેન છેલ્લા ત્રણ ચાર વર્ષથી લેખન કરે છે. તેમનું આ પુસ્તક એક કાવ્યસંગ્રહ છે. તેમના દ્રારા લખાયેલા કેટલાક સુંદર કાવ્યો અહીં પ્રગટ થયા છે. જીવનમાં ઉપયોગી થાય એવા કાવ્યો આ પુસ્તકમાં છે. દરેકને આ પુસ્તક વાંચવું ગમશે કારણ કે લાગણી ભીનું લખાણ છે.