Share this book with your friends

Mrugjal / મૃગજળ

Author Name: Rupal Maheta | Format: Paperback | Genre : Others | Other Details

રૂપલ મહેતા (રુપ), તેમનો જન્મ અમદાવાદમાં (ગુજરાત) થયો. મુળ વતન ભાવનગર. પરિવાર તેમની પેહલી પ્રાયોરીટી. તેમણે બી.કોમ. ચાઈલ્ડ કેર એન્ડ ડેવલપમેન્ટનો  કોર્ષ કર્યો. શાળામાં પાંચ વર્ષ નોકરી કરી. તેમને બાળકો સાથે ખુબ લગાવ એટલે ટ્યુશન ક્લાસ ચલાવી પંદર વર્ષ શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપ્યું.

Read More...

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book
Sorry we are currently not available in your region.

Also Available On

રૂપલ મહેતા

યુગે યુગે પેઠી બદલાય છે. આજની યુવા પેઢી ખુબ સરસ મજાની છે. એમની પાસે વિઝન છે. સાચું કેહવામાં માને છે.
જીવન જીવવામાં માને છે. બસ આપણા જીવનમાં ઘણા બધા ઉતાર ચડાવ આવતા હોય. જીવનમાં પ્રેમ, ખુશી, ગુસ્સો, નફરત, વિચારધારા, લાગણી, ઈર્ષા, મહત્વકાંક્ષા, કરુણા બધું જ છે. બસ આપણે એને બેલેન્સ જાળવી આગળ વધવાનું છે. આપણા શોખ, સપના, ક્યારેય મારવા નહિ. મરજી મુજબ આપણે જીવીએ ને આપણી સાથે જોડાયેલા દરેકને એ સ્પેસ આપીએ.

Read More...

Achievements

+7 more
View All

Similar Books See More