You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Sign in to continue reading.
"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palમિત્રો આ પુસ્તક માં ભારત ના રાષ્ટ્રીય પ્રાણી વાઘ વિશે મેં સચિત્ર માહિતી આપી છે આ માટે આ માટે મેં વિવિધઅખબારી સંદર્ભ અને રાષ્ટ્રીય પ્રાણી વાઘ વિશે લગતા લેખ અને લેખકો ના બ્લોગ , વેબ સાઈટ અને ગુગલ ઇમેજ , વિકિપીડિયા નો સહારો લીધો છે આમ માત્ર માહિતી આપી છે તેની સૌ નોંધ લેજો એવી વિનંતી છે .ઉપયોગ માં લીધેલ તમામ સંદર્ભો નો હું આભાર માનું છું .
મિહિર જાગૃતિ વોરા
૨૨ વર્ષો થી ભૌતિક વિજ્ઞાન ના શિક્ષક તરીકે હું કાર્યરત છું અને કુલ ૧૫૦૦ જેટલા ગુજરાતી લેખ કચ્છ મિત્ર , કચ્છ પ્રહરી , આજકાલ , ગુજરાત સમાચાર , સંદેશ જેવા અખબારો ને કચ્છ શ્રુતિ , કચ્છ રચના , કચ્છ અર્પણ , કચ્છ ગુર્જરી , વિવેકગ્રામ , મંગલ મંદિર ,વોઇસ ઓફ સાઇન્સ , વિજ્ઞાન ચેતના , હમીરસરને સાદ , સાહિત્ય સૌરભ જીવન શિક્ષણ , સાંપ્રત શિક્ષણ , ઓજસ , ઈ વિદ્યા નગર , સાહિત્ય મંથન , જેવા મેગઝીન માં એક ફ્રી લાન્સર લૅખક તરીકે પ્રકાશિત કર્યા છે.
The items in your Cart will be deleted, click ok to proceed.