આ પુસ્તક માં મારા આજકાલ દૈનિક માં આવેલા મારી કોલમ એક નઝર ના લેખ છે આ માટે હું આજકાલ દૈનિક ના મેનેજમેન્ટ , તંત્રી , ટ્રસ્ટી અને તમામ પત્રકાર અને સ્ટાફ નો આભાર માનું છું .૨૦૦૫ થી ૨૦૧૮ સુધી મારા લૅખ આ કોલમ માં આવ્યા હતા.આ પુસ્તક માવિવિધ સંદર્ભોનો ઉપયોગ કરીને વિશ્વ યુદ્ધ ૧નોઇતિહાશ અને વિશ્વ યુદ્ધ ૨ ની માત્ર જાણકારી આપવામાં આવી છે જેનીનોંધ લેજો .મારો એક પણ શબ્દ નથી .