જિંદગીના અનુભવો, મળેલી શીખ અને સંબંધો, મિત્રતા, લાગણી, જવાબદારીઓ, ફરજ અને સમાજમાં સકારાત્મત્કા ની જરૂરિયાત સમજાવટી ૫૦ રચનાઓનો એક એક સચિત્ર સમૂહ એટલે શબ્દ સંબંધ-૨, હરદાયના ઊંડાને પહોચતા શબ્દો અને ભાવનાઓ, વિચારોને સાચી દિશા આપી જિંદગીને જોવાનો દ્રષ્ટિકોણ બદલી શકે છે,