Share this book with your friends

Vivekvani / વિવેકવાણી

Author Name: Vivek Bhatt | Format: Paperback | Genre : Poetry | Other Details

માતા - પિતા, મિત્ર, પ્રેમ, લાગણી, સમસ્યાઓ, ગમતી - અણગમતી બાબતો, દુ:ખ, સફળતા, આત્મસમ્માન, આત્મવિશ્વાસ, સ્ત્રી - સમસ્યાઓ અને એની શક્તિઓ જેવી ૫૪ હિન્દી અને ગુજરાતી કવિતાઓનો સંગ્રહ આ પુસ્તકમાં છે. કવિએ એના વિવિધ સારા - નરસા અનુભવોને આ પુસ્તકમાં સમાવવાનો યથાયોગ્ય પ્રયાસ કર્યો છે.  

Read More...

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book
Sorry we are currently not available in your region.

Also Available On

વિવેક ભટ્ટ

વિવેક ભટ્ટ જેઓ હાલ (સામજિક વિજ્ઞાન)ના શિક્ષક છે અને સાથે સાથે સાહિત્ય ક્ષેત્રે જોડાયેલા છે. તેઓ સાહિત્ય ક્ષેત્રે ‘પ્રીત’ નામથી ઓળખાય છે. તેઓ વિવિધ સાહિત્ય સહિયારા પુસ્તકોમાં પોતાની કવિતાઓ પ્રસિદ્ધ કરે છે તથા સાથે તેઓને સોશિયલ વર્કર તરીકે કાર્ય કરવું વધારે પસંદ છે. તેઓ પર્યાવરણ સંરક્ષણ યુવા ક્લબ (મહુવા, ભાવનગર – ગુજરાત) જે UNEP, MOEFCC, CEE, YRE જેવી સંસ્થાઓમાં વખણાયેલી છે. જે ગ્રુપ છેલ્લા 1.5 વર્ષથી કાર્યરત છે. તેમાં જોડાઈને પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરી રહ્યા છે.

તેઓ અછાંદસ કવિતાઓ, હાઇકુ, હિન્દી અને ગુજરાતી પંક્તિઓ લખવામાં ફાવટ ધરાવે છે તથા તેમની કવિતાઓ તેઓ હિન્દી અને ગુજરાતી ભાષામા લખવામાં રસ રાખે છે. સામાજિક સંબંધો પર લખવું કવિની વૃતિ છે.

Read More...

Achievements

+7 more
View All