Share this book with your friends

Chandrvanshi / ચંદ્રવંશી Varta khajanana itihasni

Author Name: Yuvrajsinh Jadav | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

પશ્ચિમ બંગાળના કોલકતામાં આવેલા પાંડુઆ ગામના જંગલમાં આવેલ ચંદ્રતાલા મંદિરમાં વર્ષો પહેલાં રાઉભાન નામના ચંદ્રવંશી સુબાએ મેળવેલા ખજાનાને પ્રજાના હિતમાં ઉપયોગ લેવાય અને ત્યાં સુધી કોઈ બીજા રાજાઓના હાથ ન આવે તે માટે તેને મંદિરમાં છુપાવ્યું. જેની રચના એ સમયના ગણ્યા ગાંઠ્યા શિલ્પકારો એ કરી કે જેઓએ એકવાર કોઈ વસ્તુ જમીનમાં છુપાવી ત્યારબાદ તેને મેળવવા માટે માત્ર તે અથવા તેના જ વંશનું લોહી મળ્યે જ મેળવી શકાય.

વર્ષો પછી તે ખજાના માટે પાગલ થયેલાં માણસોમાંથી એક રાક્ષસ બહાર આવ્યો. જે સત્તા અને શક્તિનો લાલચી હતો. તેણે ચંદ્રવંશીઓના રાજ્યનો વિનાશ કર્યો અને તે ખજાનાના અંશમાત્રને મેળવીને અડધી જિંદગી જીવ્યો. મળેલા ખજાનાથી આવેલી સતા અને વૈભવથી તે વિદેશ જઈ વસ્યો હતો. જ્યારે તેને ખબર પડી કે, સાચો ખજાનો તો ચંદ્રતાલા મંદિરમાં છે. ત્યાં સુધી લગભગ બે એક દાયકાનો સમય વિતી ગયો હતો. હવે, તેજ વિનાશ ભારતમાં ફરી આવી રહ્યો છે. જે વર્ષો પેહલા આવ્યો હતો. 

Read More...
Paperback
Paperback 299

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

યુવરાજસિંહ જાદવ

નમસ્કાર મિત્રો! હું યુવરાજસિંહ જાદવ. આપની સમક્ષ એક લેખક તરીકે આવ્યો છું. મારો જન્મ ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામમાં થયો છે અને હું અત્યારે પણ ત્યાંજ વસવાટ કરું છું.

Read More...

Achievements