Share this book with your friends

Invincible / ઇન્વિનસીબલ

Author Name: Compiler Deep Gurjar | Format: Paperback | Genre : Others | Other Details

ગુજરાતી સાહિત્ય માઈલો સુધીની દૂરી ધરાવતું સુંદર નજરાણું છે. Invincible નામના આ સહિયારા પુસ્તકમાં ૧૫ જેટલા સર્જકોએ પોતાના વિચારોને કંડાર્યા છે. પુસ્તક G&G પબ્લિકેશન દ્વારા સર્જાયું છે. વાર્તાઓ, કવિતાઓ, લેખ વગેરે સાહિત્ય પ્રકારોને સમાવનારા આ પુસ્તકમાં ઘણી મનોભાવનાઓ જીવંત છે.

લાગણી, દુઃખ, સમાજની પરિસ્થિતિઓ, કુદરતી સૌંદર્ય જેવા અઢળક વિષયો ઉપર તૈયાર કરવામાં આવેલી રચનાઓ આ પુસ્તકમાં સમાવિષ્ઠ છે. આશા છે આપ વાંચક ગણને આ સહિયારું પુસ્તક બહુ ગમશે.

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

સંપાદક દીપ ગુર્જર

પુસ્તક G&G પબ્લિકેશન દ્વારા સંકલિત કરવામાં આવ્યું છે. પુસ્તક સુંદર કવિતાઓ, અર્થપૂર્ણ વાર્તાઓ અને લેખોનું સમાપન કરે છે. પુસ્તક ગુજરાતી ભાષાના સાહિત્ય પર આધારિત છે.

Read More...

Achievements

+7 more
View All