Share this book with your friends

IPSA part-2 / ઇપ્સા ભાગ-૨ ઇપ્સા ભાગ-૨

Author Name: Harpal Vala | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

ઇપ્સા ભાગ ૨ એ રાજીવની સમય યાત્રાના પરિણામે, રાજીવના મનમાં જન્મેલા અનેક સવાલોનાના જવાબ મેળવવા , રાજીવ ફરી બેગ્લોર આવે છે ત્યારબાદની કહાની છે. આ દરમિયાન  ડોકટર રાઘવાચાર્ય દ્વારા સમય યંત્રનો ઉપયોગ કરીને રાજીવના અનેક રહસ્યોને છુપાવેલા છે અને સમયના ચક્રોમાંથી  દૂર કરેલા છે તે વાત રાજીવ ખબર પડે છે. આ રહસ્યો ઉજાગર થતા તેની સાથે કામ કરી રહેલા સહકર્મી મિત્રો ના પણ પૂર્વ જન્મના રહસ્યો સામે આવે છે.

સમય યાત્રા દરમિયાન ઈસ્વીસન ૧૮૨૯ થી ૧૯૩૦ ના સમય દરમિયાન બનેલી આઝાદીની ચળવળ અને ક્રાંતિકારી પ્રવૃતિઓના વાસ્તવિક પાત્રોને  રાજીવ અને તેના મિત્રોના કાલ્પનિક પાત્ર સાથે સાંકળીને ભારતમાં ક્રાતિની લહેર દરસાવવાનો પ્રયાસ પણ કર્યો છે. મહારાજા સયાજીરાવ, અરવિંદ ઘોષ , ભગવતી ચારણ વોહરા અને દુર્ગાવતી દેવીને પણ કાલ્પનિક રીતે કહાનીમાં સાંકળેલા છે.

આ ઉપરાંત આ કહાનીમાં  મિત્રતા, મિત્રો માટે બલીદાન , પતિ -પત્ની નો પ્રેમ,રાષ્ટ્ર પ્રેમ, પ્રણય-વિરહ પણ જોવા મળે છે.

Read More...
Paperback
Paperback 185

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

હરપાલ વાળા

મારું નામ હરપાલ વાલા છે. હું અંગત રીતે માનું છું કે "સેલ્ફ લર્નિંગ" એ કંઈપણ શીખવાની શ્રેષ્ઠ રીત છે. કોઈ શિક્ષક, માર્ગદર્શક અથવા વ્યક્તિ આપણને કંઈપણ અથવા વિષય શરૂઆતથી શીખવી શકે નહીં. વ્યક્તિ ચિંતન, આત્મનિરીક્ષણ અને અવલોકન દ્વારા સ્વ-શિક્ષણ દ્વારા જ વિષયને સંપૂર્ણ રીતે સમજી શકે છે. હું જૈન ધર્મની ફિલસૂફી "અનેકાંતવાદ" થી ખૂબ પ્રભાવિત છું. કોઈપણ બાબત અથવા વિષયને સંપૂર્ણ રીતે સમજવા માટે વ્યક્તિએ ઘણી દિશામાં વિચારવું જોઈએ અને ઘણા દ્રષ્ટિકોણ અપનાવવા જોઈએ. હું લેખક અને જુનિયર રિસર્ચ ફેલ્લૉ રહેલ છુ.આ ઉપરાંત હું એસ્ટ્રોબાયોલોજી ,કોસ્મોલોજી , રત્નાશાત્ર,તત્વજ્ઞાન અને જ્યોતિષવિજ્ઞાન ઉપર હાલ સેલ્ફ્લરિંગ અને ઑન લાઈન લર્નિંગના માધ્યમ થી કામ કરી રહ્યો છુ.  મેં બે પુસ્તકો લખ્યા છે;  મૃગજલ અને ક્રાંતિ. અને હાલમાં જ  મારુ એક રિસર્ચ પેપર પેબલિશ થઈલ છે જે Adaptation  ઉપર આધારિત છે. આ ઉપરત હું સિવિલ સેવાની તૈયારી પણ કરી રહ્યો છુ.

Read More...

Achievements