Notion Press
Sign in to enhance your reading experience
You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Sign in to enhance your reading experience
Sign in to continue reading.
Join India's Largest Community of Writers & Readers
An Excellent and Dedicated Team with an established presence in the publishing industry.
Vivek SreedharAuthor of Ketchup & Curryસ્વ-મૂત્ર ચિકિત્સા ને શિવામ્બુ કહે છે. આ ઉપચાર ની એક પ્રાચીન પદ્ધતિ છે. જે સદીઓથી પોતાની અસર દેખાડતી આવી રહી છે. પ્રાચીન કાળમાં બધા સાધુ અને ઋષિમુનિઓ મૂત્ર ચિકિત્સા ને અપનાવતા હતા. જેમ કે પ્રાચીન પુસ્તક ડામર તંત્ર માં લખ્યું છે કે, સ્વયં ભગવાન શિવે માતા પાર્વતિ ને શિવામ્બુ કલ્પ “મૂત્ર ચિકિત્સા” ને અપનાવવા કહ્યું હતું. સ્વ-મૂત્ર ચિકિત્સા નો ઉલ્લેખ 5000 હજાર જૂના પ્રાચીન વેદોના ડામર તંત્રમાં “શિવામ્બુ કલ્પ વિધિ” વિષે લખવામાં આવ્યું છે. ઈશ્વરે માણસને એક અતિઉત્તમ ભેટ આપી છે, તેનું પોતાનું જળ “શિવામ્બુ”. શિવ નો અર્થ છે લાભકારી, સ્વાસ્થ્યપ્રદ અને અમ્બુ નો અર્થ છે પાણી. તેમણે “શિવામ્બુ” ને પવિત્ર જળ કહ્યું. “શિવામ્બુ” (લાભકારી જળ) એક સંસ્કૃત શબ્દ છે. જ્યારે કોઈ દર્દીને ખબર પડે કે તેને કેંસર છે, ત્યારે ચિકિત્સક એક ડર પેદા કરી ડે છે અને દર્દીને સર્જરી અને કેમોથેરાપી કરાવવાનું કહે છે. આ પુસ્તક નું પ્રકાશન દરેક વ્યક્તિને બતાવવા કર્યું છે કે જે કોઈને કેંસર ની બીમારી છે તે સર્જરી અને કેમોથેરાપી અપનાવતા પહેલા “મૂત્ર ચિકિત્સા”ને અપનાવે. જે પૂર્ણ રૂપ થી સુરક્ષિત છે અને તેનો કોઈ નકારાત્મક પ્રભાવ નથી જે કેંસર ને નિયંત્રિત / તેનો ઈલાજ કરી શકે છે. આ પૂરી રીતે નિઃશુલ્ક છે. પાઠ-2: કરોડો લોકો મધુમેહ નો શિકાર છે તે પણ મૂત્ર ચિકિત્સા અપનાવી મધુમેહ થી છૂટકારો મેળવી શકે છે.
જગદીશ આર ભુરાણી
1990 માં, આ પુસ્તકનાં લેખકે પોતાના હિતેચ્છુઓના કહેવાથી શિવામ્બુ ચિકિત્સાને અપનાવી. તેમને ઓટીઓઆર્થરાઈટિસ હતું. તેમની પત્ની દ્રૌપતિ ભુરાણી ચેતાતંત્રના એક ગંભીર રોગ થી બહાર આવી ગઈ. લેખક અને તેમની પત્ની 1993 માં ગોવામાં આયોજિત પ્રથમ “ઓલ ઈન્ડિયા કોન્ફરન્સ ઓફ યુરીન થેરાપી” નો ભાગ બન્યા. ત્યારબાદ શિવામ્બુ ચિકિત્સા ના લાભો પ્રાપ્ત કરવા માટે શોધ કરી અને ઉપરની વિધિ ની શોધ કરી. અહીંયાથી એક અભિયાન ની શરૂઆત થઈ. આ એક અભિયાન છે જેમાં જે લોકો ગંભીર પ્રકારની બીમારીઓ સામે જજુમી રહ્યા છે તેમને સમાજ સેવા દ્વારા નિઃશુલ્ક રીતે શિવામ્બુ ચિકિત્સા વિશે જાગ્રત કરવા. “ડો. બલાલ્સ આયુર કેર ક્લિનિક” મલલેશ્વરમ, બેંગલોરના ડો. કે. સી. બલાલ ખૂબ જ પ્રભાવિત થયા અને તેમણે પોતાના ગંભીર બીમારી સામે જજુમી રહેલા દર્દીઓને આ પુસ્તકનાં લેખક પાસે મોકલવા શરૂ કરી દીધા જેથી લોકો આ પદ્ધતિથી લાભાન્વિત થઈ શકે. આ અભિયાન ને સફળ બનાવવા માટે લેખકે ઘણા પત્રો વિવિધ વિભાગો અને સંગઠનોને લખ્યા. સાથે પુસ્તક ની પ્રતો પણ મોકલી. આ વિભાગ છે રાષ્ટ્રીય એઇડ્સ સંગઠન નિયંત્રણ, ભારતીય ચિકિત્સા અને શોધ પરિષદ, દિલ્લી, કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય વિગેરે. આ સિવાય તેમણે ભારત ના રાષ્ટ્રપતિ, ભારતના ઉપ રાષ્ટ્રપતિ, ભારતના પ્રધાન મંત્રી, કર્ણાટક ના રાજયપાલ અને કર્ણાટક ના મુખ્યમંત્રી ને પણ પત્રો લખ્યા અને આ દિશામાં નૈતિક સમર્થન નો પણ અનુરોધ કર્યો. આખી દુનિયાના લોકોની મદદ માટે શ્રી ભુરાણી દ્વારા કરવામાં આવેલું આ કાર્ય માનવજાતિ માટે મહાન કાર્ય છે.
The items in your Cart will be deleted, click ok to proceed.