Share this book with your friends

Jivansathi / જીવનસાથી

Author Name: Shital Malani And Doli Modi, Doli Modi | ડોલી મોદી | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

સમાજમાં કાયમી સ્ત્રીઓની ઉપેક્ષા થાય છે. નાની નાની વાતો એના જીવનમાં મોટા વાવાઝોડાં લાવે છે. એમના હકો કરતા એ ફરજો વધુ નિભાવી જાય છે. સમાજમાં એકલી સ્ત્રીનું જીવવું કેટલું મુશ્કેલ છે એ પાસું પણ આ વાર્તામાં જોડ્યું છે. ચાર અલગ અલગ પરિસ્થિતિમાંથી પસાર થતી સ્ત્રીઓ પણ એક નવો રાહ બનાવી શકે છે પણ એમાં એને કોઈનો સાથ સહકાર મળે તો. એ પુરુષ હોય કે સ્ત્રી એનો એને કોઈ ફરક નથી પડતો. સમાજના અમુક રૂઢિચુસ્ત નિયમોને તિલાંજલી આપી સમજદારીથી વિચારી એક નવી શરૂઆત એટલે આપણી આ નવલકથા

જીવનસાથી

Read More...
Paperback

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

શિતલ માલાણી અને ડોલી મોદી, Doli Modi | ડોલી મોદી

શિતલ માલાણી અને ડોલી મોદી ગ્રુહિણીઓ છે અને લેખન વાચન તેમનો શોખ છે

Read More...

Achievements

+1 more
View All