દરેક વ્યક્તિને સ્વસ્થ અને સુંદર જીવન ટકાવી રાખવા માટે સ્વમૂત્ર ચિકિત્સાના કુદરતી લાભો પૈકીનો એક લાભ ‘તંદુરસ્ત જીવનના રહસ્યનો એક શીખવાયાગ્ય પદ્ધતિ’ છે. આ ચિકિત્સામાં દરેક પ્રકારની બીમારીઓને નિયંત્રિત કરવાની અને મટાડવાની કુદરતી શક્તિ છે. સ્વમૂત્ર ચિકિત્સા અથવા ‘શિવામ્બુ’ આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. આયુર્વેદના તમામ પ્રકરણમાં સ્વમૂત્ર ચિકિત્સા પદ્ધતિનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન વેદગ્રંથોમાં તેનોઉલ્લેખ ‘શિવામ્બુ’ (સ્વમૂત્ર) તરીકે કરવામાં આવ્યો છે. તેમાં શિવા