Share this book with your friends

Shabdo ni udan / શબ્દોની ઉડાન (કાવ્યસંગ્રહ)

Author Name: Prafulla R. Brahmabhatt | Format: Paperback | Genre : Poetry | Other Details

પ્રફુલ્લા આર. બ્રહ્મભટ્ટ "શબ્દોની ઉડાન" નામનું પુસ્તક લખાયું છે. આ પુસ્તકમાં જીવન, સંબંધ, દેશ, દોસ્તી, ફિલોસોફી વગેરે વગેરે અનેક વિષયો પર કવયિત્રીએ કાવ્ય દ્વારા શાબ્દિક પ્રકાશ પાડ્યો છે. દરેક કાવ્યમાં ભાવ અને મર્મ છે. સાવ સરળ ભાષામાં લખાયેલા કાવ્યો ખરેખર ખાસ છે. વાંચવા ગમે એવી રસાળ શૈલીમાં કાવ્યો લખાયા છે. કવયિત્રીએ અહીં દરેક વયજૂથના લોકોને વાંચવું ગમે એ પ્રકારે પુસ્તક લખ્યું છે. પુસ્તકમાં 85 આસપાસ કાવ્યો છે.
 

Read More...
Paperback

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

પ્રફુલ્લા આર. બ્રહ્મભટ્ટ

પ્રફુલ્લા આર. બ્રહ્મભટ્ટ લેખિકા છે. છેલ્લા કેટલાક વર્ષોથી લેખન કાર્ય કરી રહ્યાં છે. આ તેમનું બીજું પુસ્તક છે. આ ઉપરાંત તેઓ અનેક વાર્તા અને કવિતાઓ લખી ચૂક્યાં છે.
 

Read More...

Achievements

+9 more
View All