આ પુસ્તક લેખિકા શરદ પૂર્ણિમાએ લખ્યું છે. આ પુસ્તકમાં જિંદગીમાં ઉપયોગી થાય એવી ફિલસૂફી છે. સરળ શબ્દોમાં પણ ખૂબ ચોટદાર રીતે આ પુસ્તક લખાયું છે. આ પુસ્તકમાં પ્રેમ, ધર્મ વગેરે વિષયો પર ખૂબ ચોટદાર રીતે સમજાવવામાં આવ્યું છે. આશા છે કે આ પુસ્તક આબાલવૃદ્ધ સૌને પસંદ આવશે.