Experience reading like never before
Sign in to continue reading.
"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Pal
ભારતીય સંસ્કૃતિની વિશ્વસમગ્રના માનવ સમાજને અમૂલ્ય ભેટ સમાન યોગશાસ્ત્ર અને આધુનિક આરોગ્ય વિજ્ઞાનનો સમન્વય સાધતા આ પુસ્તક આપને યોગ વિજ્ઞાન ને એક નવી દ્રષ્ટીથી જોતા શીખવસે. યો
ભારતીય સંસ્કૃતિની વિશ્વસમગ્રના માનવ સમાજને અમૂલ્ય ભેટ સમાન યોગશાસ્ત્ર અને આધુનિક આરોગ્ય વિજ્ઞાનનો સમન્વય સાધતા આ પુસ્તક આપને યોગ વિજ્ઞાન ને એક નવી દ્રષ્ટીથી જોતા શીખવસે. યોગ શાસ્ત્રને સમજવા અનેક ગ્રંથો-પુસ્તકો ઉપલબ્ધ છે જ છતાં યોગનો અભ્યાસ કરતાં કરતાં અભ્યાસક્રમ સાથે સંકળાયેલ બિંદુઓને પ્રકાશિત કરતું આ પુસ્તક સોનામાં સુગંધ ભળે તેમ યોગ વિજ્ઞાનને સારી રીતે સમજવા અને પ્રશિક્ષણ પછી પણ આ માર્ગે પ્રગત થવા સરળ ભાષામાં નીવનસાપ્રત્યાય યોગ ઉક્તિને સાર્થક કરે છે. યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનના અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓ તેમના વિદ્યાર્થી જીવનમાં પડતી તમામ મુશ્કેલીઓ ને દૂર કરી અને પ્લેય સિદ્ધિ હાંસલ કરી શકે તેમ છે અને તે માટે આ પુસ્તક તેમને ખૂબ જ મદદરૂપ થશે. આ પુસ્તક યોગ વિજ્ઞાનમાં અભિરૂચિ ધરાવતા અને તેને સારી રીતે સમજવા ઇચ્છુક વ્યક્તિઓને વિષય પ્રવેશ માટેની સુંદર ભૂમિકા પૂરી પાડે છે. આસન પ્રાણાયામ અને યોગક્રિયા દ્વારા રોગ નિવારણ થઈ શકે તે વાત તર્કબદ્ધ રીતે સમજાવવામાં આવી છે.
Anita Desai and Arun Joshi occupy a special place in the history of Indo-English novels. It is necessary to focus on the two novelists in the post-Independence era since they redefine the Indian novel after the novels of the Gandhian age. It is true that the social problems tackled by Mulk Raj Anand or R. K. Narayan’s representation of the social and moral subtleties of Indian life, Raja Rao’s philosophical insight into the East-West encounter do n
Anita Desai and Arun Joshi occupy a special place in the history of Indo-English novels. It is necessary to focus on the two novelists in the post-Independence era since they redefine the Indian novel after the novels of the Gandhian age. It is true that the social problems tackled by Mulk Raj Anand or R. K. Narayan’s representation of the social and moral subtleties of Indian life, Raja Rao’s philosophical insight into the East-West encounter do not suffice or cover the entire gamut of social-economic, psychological, moral and spiritual aspects of the post-colonial India. Though the problems of colonial India, before Independence, Were grappled by the panacea of truth and non-violence, the entire transformation of the social situation and the revolution in the world-view had to be faced in other ways, in other modes of art and other attitudes and perspectives.
This is the first attempt at studying Taslima Nasrin as a committed humanist. Dr Nasrin has written more than twenty eight books of poetry, essays, novels, autobigoraphy and short stories. This book is a critical analysis of all the works of her from the perspective of humanism. The book is must for all the free thinkers and humanists. It will boost their morale. The book demonstrates how the philosophy of humanism pulsates in her works. The book is a well wri
This is the first attempt at studying Taslima Nasrin as a committed humanist. Dr Nasrin has written more than twenty eight books of poetry, essays, novels, autobigoraphy and short stories. This book is a critical analysis of all the works of her from the perspective of humanism. The book is must for all the free thinkers and humanists. It will boost their morale. The book demonstrates how the philosophy of humanism pulsates in her works. The book is a well written, frank and outspoken, bold criticism, a result of hard labour. The book will prove useful and fruitful to those who wish to undertake the study or research on Taslima Nasrin or her her works or her ideas. It will prove to be a mile stone to them and provide help and guidelines in their pursuit of research work.
આ સંપાદનમાં મહેશ દવેના કુલ ૫૧ કાવ્યો ઉપરાંત એમના કાવ્યો પર લખાયેલ લેખો એમની સાથે ચર્ચાયેલ સાહિત્યિક પ્રશ્નો - મુલાકાત સ્વરૂપે પરિશિષ્ટ માં સમાવીને આ સંપાદનને શાસ્ત્રોક્ત સ્વ
આ સંપાદનમાં મહેશ દવેના કુલ ૫૧ કાવ્યો ઉપરાંત એમના કાવ્યો પર લખાયેલ લેખો એમની સાથે ચર્ચાયેલ સાહિત્યિક પ્રશ્નો - મુલાકાત સ્વરૂપે પરિશિષ્ટ માં સમાવીને આ સંપાદનને શાસ્ત્રોક્ત સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મહેશ દવેની આ ઘનવાદી કવિતાઓ ગુજરાતી સાહિત્યની પ્રારંભકાલીન ઘનવાદી કવિતા તરીકેનું ગૌરવ પ્રાપ્ત કરે છે. ગુજરાતી કવિતાને ઘનવાદનો સ્વાદ ચખાડનાર કવિ તરીકે મહેશ દવેનું સ્થાન અનેરું છે તેમાં મીનમેખ નથી.
મહેશ દવેનો આ નાટ્ય સંગ્રહમાં કુલ ૭ એકાંકીઓ છે. આ એકાંકીઓને ગુજરાતી સાહિત્યના મહત્વના સંપાદનોમાં સ્થાન મળ્યું છે. આ એકાંકીઓ માત્ર કળા સ્વરૂપ, રચના રીતી કે ભાષા બાબતેજ નહી પણ જીવ
મહેશ દવેનો આ નાટ્ય સંગ્રહમાં કુલ ૭ એકાંકીઓ છે. આ એકાંકીઓને ગુજરાતી સાહિત્યના મહત્વના સંપાદનોમાં સ્થાન મળ્યું છે. આ એકાંકીઓ માત્ર કળા સ્વરૂપ, રચના રીતી કે ભાષા બાબતેજ નહી પણ જીવન , જગત અને કલા વિષયક ખ્યાલનેય નવી દ્રષ્ટીએ જોવા ફરજ પાડે છે.
ગુજરાતી સાહિત્યમાં ઇસ. ૧૯૫૫ થી ૧૯૮૫ સુધીનો ત્રણ દાયકા જેટલો સમય ગાળો
લગભગ આધુનિક પ્રયોગશીલ ટૂંકી વાર્તાનો છે. આ સમયમાં વાર્તા લેખન કરતા
લેખકોએ તેમની વાર્તાઓમાં પરંપરા થી કં
ગુજરાતી સાહિત્યમાં ઇસ. ૧૯૫૫ થી ૧૯૮૫ સુધીનો ત્રણ દાયકા જેટલો સમય ગાળો
લગભગ આધુનિક પ્રયોગશીલ ટૂંકી વાર્તાનો છે. આ સમયમાં વાર્તા લેખન કરતા
લેખકોએ તેમની વાર્તાઓમાં પરંપરા થી કંઈક જુદું આપવાનો પ્રયત્ન કર્યો છે.
સર્જક ચેતનાની બદલાયેલી પરિસ્થિતિ ને કારણે સર્જકોને પ્રયોગો કરવાની
જરૂરિયાત ઉભી થાય છે. ઘણીવાર આવી અનિવાર્યતા આદતમાં પલટાઈ જાય છે અને
પ્રયોગને વળગીને ચાલવા લાગે છે. પ્રયોગનું વળગણ સર્જક માટે ક્યારેક
દુષ્કર નીવડે છે. કશું નવું કરવાની લાહ્યમાં અંતે કશું સિદ્ધ ન થાય તેમ
પણ બને છે પરંતુ શ્રી મહેશ બાલાશંકર દવેની વાર્તાઓમાં માત્ર પ્રયોગોનું
વળગણ નથી પણ સર્જક ચેતનાની અનિવાર્યતા છે. તેમની પાસેથી આપણને પ્રયોગશીલ
અને સત્વશીલ તથા વિષય વૈવિધ્ય સભર વાર્તાઓ મળે છે. શ્રી મહેશ દવેના આ
પ્રસ્તુત સંગ્રહમાં તેમની કુલ ૪૬ વાર્તાઓ ઉપરાંત તેમની વાર્તાઓ પર લખાયેલ
વિવિધ લેખો, તેમની સાથે ચર્ચાયેલ સાહિત્યિક પ્રશ્નો મુલાકાત સ્વરૂપે
પરિશિષ્ટમાં સમાવીને આ સંપાદન ને શાસ્ત્રોક્ત સ્વરૂપ આપવાનો પ્રયત્ન
કરેલ છે. સાહિત્ય પ્રેમી અને સાહિત્ય રસિકોને આ આધુનિક પ્રયોગશીલ ટૂંકી
વાર્તાઓ સૌંદર્યલક્ષી આનંદ તો પીરસશે જ પરંતુ સાથે સાથે તેમને જીવનની
સૂક્ષ્મતા, માનવ મનની આંટીઘૂંટી, માનવીય સંબંધો -સંવદેના નું નવું ગણિત
અને માનવીની જીવનબોધ પામવાની ખેવના વગેરે જેવા વિષયો સમજવા માટેની
સજાગતામાં વધારો કરશે.
The book is all about how teaching English Language and Literature can be result oriented for those students whose Enlgish is very poor and cannot venture at all to express themselves in English. This book will prove to be helping hand to those teachers of English language and Lierature who are teaching in rural areas where students have no pen language and tongue lanugate and they badly need to overcome their foregin lanugage learning fear.  
The book is all about how teaching English Language and Literature can be result oriented for those students whose Enlgish is very poor and cannot venture at all to express themselves in English. This book will prove to be helping hand to those teachers of English language and Lierature who are teaching in rural areas where students have no pen language and tongue lanugate and they badly need to overcome their foregin lanugage learning fear.
Are you sure you want to close this?
You might lose all unsaved changes.
The items in your Cart will be deleted, click ok to proceed.