પત્રોનો પ્રતિભાવ પુસ્તકમાં સાહિત્યનાંનાં પત્રો છે. સરળ અને ચોટદાર ભાષામાં પત્રો લખાયેલ છે. આજનાં યુગમાં પત્રો ભાગ્યે જ વાચવા મળે છે. પત્રોની જગ્યા વોટ્સએપ, ઈ મેઈલ કે ફેસબુકે લઈ લીધી છે. પણ અહીં સમાજને ઉપયોગી થાય એવા કેટલાક પત્રો છે. આશા છે આપ સૌને ગમશે.