મિત્રો ક્રિકેટ શબ્દ સૌએ સાંભળ્યો હશે પણ તેના ઇતિહાસ વિશે બહુ ઓછું જાણતાહસો. આ પુસ્તક માં ક્રિકેટ ના ઇતિહાસ ની અત થી ઇતિ બધું સામેલ કરવાનો પ્રયાસ કર્યો છે.
આ માટે મેં વિવિધ અખબારી અહેવાલ,ક્રિકેટનો ઇતિહાસ, વિવિધ સંદર્ભ અને વિવિધ ક્રિકેટ ને લગતા લેખ અને લેખકો ના બ્લોગ , વેબ સાઈટ અને વિકિપીડિયા નો સહારો લીધો છે , આમ અહીં મેં માત્ર માહિતી આપી છે તેની સૌ નોંધ લેજો એવી વિનંતી છે .આશા છે કે આપને આ આ પુસ્તક ની માહિતી જરૂર ગમશે.