Share this book with your friends

A string of Words / શબ્દો ના તાંતણા હૃદય થી હૃદય ને કહેવાયેલા હૃદયસ્પર્શી શબ્દો

Author Name: Akshay Bavda | Format: Paperback | Genre : Poetry | Other Details

"પ્રેમ" શબ્દ ની વ્યાખ્યા વ્યક્તિદીઠ બદલાતી રહે છે. જે વ્યક્તિએ પ્રેમ પામ્યો છે તેના માટે પ્રેમ ભગવાનથી પણ વિશેષ છે. જ્યારે જે વ્યક્તિએ પ્રેમી, પ્રિય પાત્ર, ગુમાવ્યું છે કે પ્રેમમાં દગો મળ્યો છે તે લોકો માટે પ્રેમ ની પરિભાષા માત્ર અને માત્ર વિરહ કે દુઃખ જ છે.

જે લોકો પ્રેમના સાગર માં ઉતર્યા છે તે લોકો તરશે કે ડૂબશે તે તો તેમની કિસ્મત નક્કી કરશે. પરંતુ હમેશા પોતાના પ્રિય વ્યક્તિ કે કઈક કહેવા માટે ની ઝંખના રાખતા લોકો માટે આ પુસ્તક અવશ્ય કામ આવશે. આ પુસ્તક માં વિવિધ બે લાઈન ની હૃદય દ્વારા હૃદય ને કહેવામાં આવેલા હૃદયસ્પર્શી સોનેરી શબ્દોની પંક્તિઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે.

Read More...
Paperback

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

અક્ષય બાવડા

"અક્ષય બાવડા" એ ભાવનગર યુનિવર્સિટી માંથી M.Sc. ની પદવી હાંસલ કરેલ છે. તેમજ M.Sc. માં યુનિવર્સિટી પ્રથમ આવવા બદલ આપણાં માનનીય ગવર્નર શ્રી ઓમ પ્રકાશ કોહલી સાહેબ ના સ્વહસ્તે સુવર્ણ પદક થી સંમાનિત કરવામાં આવેલ છે. હાલ માં તેઓ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર ઍન્ડ કેમિકલ લિમિટેડ માં ફરજ બજાવે છે. આ સિવાય બાકી રહેલા સમય માં પોતાના શોખ ખાતર લેખન કાર્ય કરે છે.

Read More...

Achievements

+4 more
View All