Share this book with your friends

Diary of Tweaky – The Sparrow / ડાયરી એક ટ્વિકી નામે ચકલીની A Fantasy Story / એક કાલ્પનિક કથા

Author Name: Rajendra Naik | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

ડાયરી એક ટ્વિકી નામે ચકલીની - કથા સારાંશ:

લીલોતરીથી ભરપૂર પ્રદેશમાં ઘડાયેલ આ કથા ટવીકી નામે ચકલીની ન સમજાય એવી મનોવ્યથા રજુ કરે છે. પ્રૌઢ પુરુષ એને ગમવા માંડે છે અને હળવેથી એના હૈયામાં ઉથલપાથલ અનુભવે છે. માનવી અને પક્ષીઓની દુનિયાને સ્પર્શતી કથા આત્માઓની અદલાબદલી નાટકીય પરંતુ સહજ રીતે વર્ણવે છે. શું ટિવકી અને એના મનના માણીગરનું મિલન થાય છે? કેવા સ્વરૂપે?

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

રાજેન્દ્ર નાયક

રાજેન્દ્ર નાયક, ૭૭ વર્ષીય આઈ આઈ ટી ના કેમિકલ એન્જીનીઅર છે. ૫૦ થી વધુ વષોનો એમને વ્યવસાયી અનુભવ છે. એઓ વિવિધ ભાષાઓ, જેવી કે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી વિગેરે માં લખે છે. એમની બે અંગ્રેજી નવલકથાઓ 'Hazards Inc’ અને 'Secret Strings' Notion Press દ્વારા ૨૦૨૧ માં પ્રકાશિત થઇ ચૂકી છે. આ ઉપરાંત એઓ એક સંગીતકાર પણ છે. લગભગ સમગ્ર વિશ્વમાં પ્રથમ તરંગ નામે એમણે વિકસાવેલ વાદ્ય, પ્રથમ તરંગ પર સંગીત પીરસીને એમની એમની માનીતી એન જી ઓ- 'પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન' માટે ફાળો ઉઘરાવે છે. હાલ એઓ સુરત નજીક પલસાણામાં રહે છે.  

Read More...

Achievements

+6 more
View All