You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Sign in to continue reading.
Discover and read thousands of books from independent authors across India
Visit the bookstore"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palચિંતા એક નિબંધ માં ચિંતા થવાના કારણ અને તેને દૂર કરવાના ઉપાયો સૂચવ્યા છે, . આ માટે મેં વિકિપીડિયા,વિવિધ અખબારી અહેવાલ અને જાણીતા મનોચિકિત્સ્કઃ અને મનોવિજ્ઞાન ના શિક્ષક અને પ્રોફેસર ના સંશોધન અને તેના બ્લોગ અને વેબ સાઈટનો ઉપયોગ કર્યો છે ..
મિહિર જાગૃતિ વોરા
૨૨ વર્ષો થી ભૌતિક વિજ્ઞાન ના શિક્ષક તરીકે હું કાર્યરત છું અને કુલ ૧૫૦૦ જેટલા ગુજરાતી લેખ કચ્છ મિત્ર , કચ્છ પ્રહરી , આજકાલ , ગુજરાત સમાચાર , સંદેશ જેવા અખબારો ને કચ્છ શ્રુતિ , કચ્છ રચના , કચ્છ અર્પણ , કચ્છ ગુર્જરી , વિવેકગ્રામ , મંગલ મંદિર ,વોઇસ ઓફ સાઇન્સ , વિજ્ઞાન ચેતના , હમીરસરને સાદ , સાહિત્ય સૌરભ જીવન શિક્ષણ , સાંપ્રત શિક્ષણ , ઓજસ , ઈ વિદ્યા નગર , સાહિત્ય મંથન , જેવા મેગઝીન માં એક ફ્રી લાન્સર લૅખક તરીકે પ્રકાશિત કર્યા છે.
The items in your Cart will be deleted, click ok to proceed.