Share this book with your friends

Mutual fund / મ્યુચ્યુઅલ ફંડ

Author Name: Mihir Jagruti Vora | Format: Paperback | Genre : Business, Investing & Management | Other Details

મિત્રો આ પુસ્તક માં મેં વિવિધ માહિતી માટે મ્યુચ્યુઅલ ફંડ ને લગતી વિવિધ વેબ સાઈટ અને તેના સંદર્ભો અને વિવિધ નિષ્ણાત ના અનુભવ અને તેમના મ્યુચ્યુઅલ ફંડના જ્ઞાન નો લાભ લીધો છે , એક જ પુસ્તક માં મ્યુચ્યુઅલ ફંડ ને લગતી વિવિધ માહિતી મળી રહે તે હેતુ થીજ આ પુસ્તક લખ્યું છે જેમાં મેં મારા જાત અનુભવ ને આધારે મ્યુચ્યુઅલ ફંડ ને લગતી માત્ર માહિતી આપી છે , મારા એક પણ શબ્દો પોતાના નથી જેની નોંધ લેજો .આ માટે મેં વિવિધ મ્યુચ્યુઅલ ફંડ ને લગતી બહુ વિવિધ કંપનીઓ ની માહિતી અને વેબ સાઈટ અને તેના જ્ઞાન કેન્દ્ર નો  ઉપયોગ કર્યો છે ..અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે..આ પુસ્તક કે કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા પર અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

મિહિર જાગૃતિ વોરા

૨૨ વર્ષો થી ભૌતિક વિજ્ઞાન ના શિક્ષક  તરીકે હું કાર્યરત છું અને કુલ ૧૫૦૦ જેટલા ગુજરાતી લેખ કચ્છ મિત્ર , કચ્છ પ્રહરી , આજકાલ , ગુજરાત સમાચાર , સંદેશ જેવા અખબારો ને કચ્છ શ્રુતિ , કચ્છ રચના , કચ્છ અર્પણ , કચ્છ ગુર્જરી , વિવેકગ્રામ , મંગલ મંદિર ,વોઇસ ઓફ સાઇન્સ , વિજ્ઞાન ચેતના ,  હમીરસરને સાદ , સાહિત્ય સૌરભ જીવન શિક્ષણ , સાંપ્રત શિક્ષણ  , ઓજસ , ઈ  વિદ્યા નગર , સાહિત્ય મંથન , જેવા મેગઝીન માં એક ફ્રી લાન્સર લૅખક તરીકે પ્રકાશિત કર્યા  છે.

Read More...

Achievements

+6 more
View All