Share this book with your friends

The Science of Storms / વાવાઝોડા નું વિજ્ઞાન

Author Name: Mihir Jagruti Vora | Format: Paperback | Genre : Reference & Study Guides | Other Details

મિત્રો વાવાઝોડા  નું વિજ્ઞાન પુસ્તક માં આ પુસ્તક માટે મેં વિવિધ લેખ આધારિત માહિતી ગુજરાતી વિશ્વકોશ વિકિપીડિયા ગુગલ ફોટો બ્લોગ, નિબંધ,લેખ ને લગતા આવેલા વિવિધ અખબારી અહેવાલ અને જે તે લેખક ના લેખ ના સંદર્ભો નો સહારો લીધો છે  એટલે આમાં મારા એક પણ શબ્દ નથી મેં માત્ર માહિતી આપી છે જેની નોંધ લેજો .અહીં રજુ કરેલ માહિતી વિવિધ અખબારી અહેવાલ , વિકીપીડીયા,ગૃહ વિભાગ, ભારત સરકાર,  વિવિધરાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને સંયુક્ત રાષ્ટ્ર વિકાસ પરિષદના માધ્યમથી આપવામાં આવી છે.

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

મિહિર જાગૃતિ વોરા

૨૨ વર્ષો થી ભૌતિક વિજ્ઞાન ના શિક્ષક  તરીકે હું કાર્યરત છું અને કુલ ૧૫૦૦ જેટલા ગુજરાતી લેખ કચ્છ મિત્ર , કચ્છ પ્રહરી , આજકાલ , ગુજરાત સમાચાર , સંદેશ જેવા અખબારો ને કચ્છ શ્રુતિ , કચ્છ રચના , કચ્છ અર્પણ , કચ્છ ગુર્જરી , વિવેકગ્રામ , મંગલ મંદિર ,વોઇસ ઓફ સાઇન્સ , વિજ્ઞાન ચેતના ,  હમીરસરને સાદ , સાહિત્ય સૌરભ જીવન શિક્ષણ , સાંપ્રત શિક્ષણ  , ઓજસ , ઈ  વિદ્યા નગર , સાહિત્ય મંથન , જેવા મેગઝીન માં એક ફ્રી લાન્સર લૅખક તરીકે પ્રકાશિત કર્યા  છે.

Read More...

Achievements

+6 more
View All