Share this book with your friends

vaalam aavo ne / વાલમ આવો ને

Author Name: Payal Kamdi | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

વાલમ એક એવું પુસ્તક છે જેમાં ઘણા બધાં લેખકો એ મળીને પોતાના વાલમ સાથેની પ્રીત ને ખુબ જ સુંદર રીતે રજુઆત કરી છે. કોઈ એ કવિતા દ્વારા તો કોઈ એ વાર્તા દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા છે. મને પુરી ખાતરી છે કે આ પુસ્તક વાંચ્યા પછી તમે બીજાને પણ આ પુસ્તક વાંચવાની સલાહ આપશો.

Read More...
Paperback
Paperback 250

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

પાયલ કામડી

પાયલ કામડી મહારાષ્ટ્રની છે.
એક એવી છોકરી જે પોતાના દિલ ને દિમાગ સાથે લડી પુરા જોશ સાથે લેખનકાયઁ કરે છે. તે નિત્યશ્રી નામથી પોતાના વિચારો લખી રહી છે.  તે માને છે કે લેખન નક્કર વિચારોને ઝડપથી પ્રગટ કરવામાં મદદ કરે છે.  સ્વયં પ્રેમી હોવાના કારણે તે સંબંધોને પણ બાંધી રાખે છે. પ્રેમ તમને છૂટા કરી શકે છે પરંતુ તમને ખાતરી છે કે તે ખાતરી કરેલા તારાઓ શોધશે.

Read More...

Achievements

+4 more
View All