Share this book with your friends

YOG / યોગ

Author Name: Mihir Jagruti Vora | Format: Paperback | Genre : BODY, MIND & SPIRIT | Other Details

આ પુસ્તક માં યોગનો અર્થ અને તેના ફાયદા  જણાવાયા છે  સમગ્ર વિશ્વ 21 જૂન 2014થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2022) ની ઉજવણી કરી રહ્યું છે. યોગ મૂળભૂત રીતે અતિ સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત આધ્યાત્મિક અધ્યયનનો વિષય છે. જે મન અને શરીર વચ્ચે સંવાદિતા લાવવા પર ધ્યાન આપે છે. તે નિરામય જીવનની કળા અને વિજ્ઞાન છે. તે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જે પ્રાચીન ભારતમાં વ્યક્તિનો સાચો આત્મા અનુભવવા માટે મગજની કાયમી શાંતિની સ્થિતિ મેળવવાના દૃષ્ટિકોણથી ઉદ્ભવ્યો હતો.

Read More...
Paperback
Paperback 99

Inclusive of all taxes

available | paperback ||| | IN

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

મિહિર જાગૃતિ વોરા

૨૨ વર્ષો થી ભૌતિક વિજ્ઞાન ના શિક્ષક  તરીકે હું કાર્યરત છું અને કુલ ૧૫૦૦ જેટલા ગુજરાતી લેખ કચ્છ મિત્ર , કચ્છ પ્રહરી , આજકાલ , ગુજરાત સમાચાર , સંદેશ જેવા અખબારો ને કચ્છ શ્રુતિ , કચ્છ રચના , કચ્છ અર્પણ , કચ્છ ગુર્જરી , વિવેકગ્રામ , મંગલ મંદિર ,વોઇસ ઓફ સાઇન્સ , વિજ્ઞાન ચેતના ,  હમીરસરને સાદ , સાહિત્ય સૌરભ જીવન શિક્ષણ , સાંપ્રત શિક્ષણ  , ઓજસ , ઈ  વિદ્યા નગર , સાહિત્ય મંથન , જેવા મેગઝીન માં એક ફ્રી લાન્સર લૅખક તરીકે પ્રકાશિત કર્યા  છે.

Read More...

Achievements

+6 more
View All