Experience reading like never before
Sign in to continue reading.
Discover and read thousands of books from independent authors across India
Visit the bookstore"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh PalAchievements
'રમા રત્નમાલા' આ પુસ્તિકામાં મારી મમ્મી છે- રમા, અમારી રમલી, મોમ, ગેંડા ગરુડ, બાળકોની બબ્બુ ડોન, બુઢિયા અને મારા પપ્પાની 'કાહો'. એનીજ વાતો છે. આમાં મારા બાળપણ થી લઈને અત્યાર સુધીના
'રમા રત્નમાલા' આ પુસ્તિકામાં મારી મમ્મી છે- રમા, અમારી રમલી, મોમ, ગેંડા ગરુડ, બાળકોની બબ્બુ ડોન, બુઢિયા અને મારા પપ્પાની 'કાહો'. એનીજ વાતો છે. આમાં મારા બાળપણ થી લઈને અત્યાર સુધીના મારા સંસ્મરણો છે. મેં મમ્મીને દરેકે દરેક પરિસ્થિતિમાં જોઈ છે, ખુબ નજીકથી અને એથીજ હું એ બધા સંસ્મરણોને એક પુસ્તિકાના રૂપમાં સાચવી રહી છું.
મારી મમ્મી પોતાને ઓળખતી જ નથી, એ શું છે એની એને ખબર જ નથી. એટલેજ મેં આ ‘રત્નમાલા’ એના માટે ગુંથી છે. એના બધાજ ગુણો તો ઠીક, એના અવગુણો પણ એમાં પરોવેલા છે.
અહીં લખાયેલો પ્રત્યેક શબ્દ સાચો છે, એ મારા લેખનનું કલાત્મક રૂપ નથી, પણ એનું વાસ્તવિક વર્ણન છે. મેં એક સાક્ષીની દ્રષ્ટિએ 'જોયેલું' લખ્યું છે. એમાં મારા મમ્મી પ્રત્યે નો પ્રેમ, આદર, વહાલ નો રંગ નથી. તટસ્થ છે.
કદાચ, વાંચકને એમાં એમની મમ્મી પણ દેખાય. પણ આમાં વર્ણવેલા બધાજ ગુણો કે અવગુણો માત્ર મારી મમ્મીમાં જ છે. કારણકે મારી મમ્મી ઈશ્વર ની એક અનોખી કૃતિ છે. આ બધા ગુણો અવગુણો બીજી વ્યક્તિમાં હોવાની શક્યતા નહિવત છે, કહેવાય છે ને કે ઈશ્વરની પ્રત્યેક કૃતિ વિશિષ્ટ હોય છે. છતાંય મોટે ભાગે બધી મમ્મીઓ આવીજ હોય છે.
‘The Stories of Greenism’ is collection of stories based on real life incidents that you will easily relate with. This light reading book has stories that will make you happy, will take you down in your memory lane, will put smile on your face and may wet your eyes, but at the end, you will feel good. These stories are about our approach of Greenism- a little difference in the perspective makes all the difference.
‘The Stories of Greenism’ is collection of stories based on real life incidents that you will easily relate with. This light reading book has stories that will make you happy, will take you down in your memory lane, will put smile on your face and may wet your eyes, but at the end, you will feel good. These stories are about our approach of Greenism- a little difference in the perspective makes all the difference.
Do you want a loud giggle of your kids, the actual LOLs of adults, watery eyes and pink face of elders while laughing, and a lot and lot of fun in family? Then, this book will be of your help.
‘Games for A.L.L.’ is collection of 50 such games. These games are Fun N Learn tools that parents and teachers can use, to develop various skills in children. They will enjoy with kids and help them deal with their daily stress and anxieties and above
Do you want a loud giggle of your kids, the actual LOLs of adults, watery eyes and pink face of elders while laughing, and a lot and lot of fun in family? Then, this book will be of your help.
‘Games for A.L.L.’ is collection of 50 such games. These games are Fun N Learn tools that parents and teachers can use, to develop various skills in children. They will enjoy with kids and help them deal with their daily stress and anxieties and above everything, it spreads Laughter and Love.
‘ધ સ્ટોરીઝ ઓફ ગ્રીનિઝમ’ આ અંગ્રેજી પુસ્તકનું ગુજરાતી અનુવાદ છે. આ એક હળવો વાર્તા સંગ્રહ છે, જેના પાત્રો સાચા છે, માત્ર કાલ્પનિક નહિ. એટલેજ, એ તમને પોતાના લાગશે, પાત્રોની પરિ
‘ધ સ્ટોરીઝ ઓફ ગ્રીનિઝમ’ આ અંગ્રેજી પુસ્તકનું ગુજરાતી અનુવાદ છે. આ એક હળવો વાર્તા સંગ્રહ છે, જેના પાત્રો સાચા છે, માત્ર કાલ્પનિક નહિ. એટલેજ, એ તમને પોતાના લાગશે, પાત્રોની પરિસ્થિતિ, મનઃ સ્થિતિ તમને પોતાની લાગશે. કારણકે આ વાર્તાઓ સત્ય ઘટનાઓનું વાર્તા રૂપાંતર છે. આમાંથી વિશ્વાસ, આશાવાદ, કર્તવ્ય, પ્રેમ, લાગણી, બુદ્ધિ ચાતુર્ય, આત્મનિર્ભરતા ના રંગો દેખાશે. અને આ વાર્તાઓ વાંચતા તમને ક્યારેક વાસ્તવિકતા દેખાશે, ક્યારેક તમારી આંખોના ખૂણા ભીના થશે, તો ક્યારેક તમારા હોઠ મલકાશે. એ અર્થસભર છે જ પણ એ સાથે મજેદાર પણ છે. વાંચવાની મજા આવશે આ હલકી ફુલકી વાર્તાઓ.
Are you sure you want to close this?
You might lose all unsaved changes.
The items in your Cart will be deleted, click ok to proceed.